Stock Update : સપ્તાહના અંતિમ સત્રમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજારમાં આજે ઉતાર - ચઢાવ નજરે પડયો હતો. સેન્સેક્સ ૪૧.૭૫ અંક વધારા સાથે 48,732.55 ઉપર બંધ થયો જયારે નિફ્ટી ૧૮.૭૦ અંક ઘટાડા સાથે 14,677.80 ની સપાટીએ કારોબાર સમાપ્ત થયો છે.

Stock Update : સપ્તાહના અંતિમ સત્રમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATES
Follow Us:
| Updated on: May 14, 2021 | 4:47 PM

Stock Update : ભારતીય શેરબજારમાં આજે ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. સેન્સેક્સ ૪૧.૭૫ અંક વધારા સાથે 48,732.55 ઉપર બંધ થયો જયારે નિફ્ટી ૧૮.૭૦ અંક ઘટાડા સાથે 14,677.80 ની સપાટીએ કારોબાર સમાપ્ત થયો છે. આજે રિયલ્ટી, આઈટી, ઑટો, મેટલ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી છે જ્યારે એફએમસીજીના શેરોમાં વધારો દેખાયો હતો. સપ્તાહના અંતિમ સત્રમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : એશિયન પેંટ્સ, યુપીએલ, નેસ્લે ઈન્ડિયા, એલએન્ડટી અને એચયુએલ ઘટાડો : કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક અને ગ્રાસિમ

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

મિડકેપ શેર વધારો : અદાણી ગ્રીન, વોલ્ટાસ, ઈમામી, કોલગેટ અને બર્જર પેંટ્સ ઘટાડો : જિંદાલ સ્ટીલ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઑટોમોટિવ, અદાણી ટ્રાન્સફર અને બીએચઈએલ

સ્મૉલકેપ શેર વધારો : એચજી ઈન્ફ્રા, ઓમેક્સ, હેસ્ટર બાયો, પ્રિન્સ પાઈપ્સ અને કેન્નામેટલ ઘટાડો : ગોદાવરી પાવર, અદાણી ટોટલ ગેસ, હેપિએસ્ટ માઈન્ડ્સ, ન્યુલેન્ડ લેબ અને સન ફાર્મા એડવેન્ચર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">