Stock Update: આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર

Stock Update: ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસે નરમાશ સાથે બંધ રહ્યું છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, ઑટો, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી રહી હતી.

Stock Update: આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 18, 2021 | 6:16 PM

Stock Update: ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસે નરમાશ સાથે બંધ રહ્યું છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, ઑટો, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી રહી હતી. જ્યારે એફએમસીજી અને મેટલ શેરમાં રોકાણકારોનો રસ દેખાયો હતો. આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા: એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ, હિરો મોટો, ટીસીએસ અને રિલાયન્સ વધ્યા: આઈટીસી, બજાજ ઑટો, હિંડાલ્કો, ગ્રાસિમ, ભારતી એરટેલ, એમએન્ડએમ અને ટાટા મોટર્સ

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

મિડકેપ શેર ઘટયા: ઈન્ફોએજ, હનીવેલ ઑટો, બેન્ક ઑફ ઈન્ડિયા, ફ્યુચર રિટેલ અને કંસાઈ નેરોલેક વધ્યા: બીએચઈએલ, અદાણી ટ્રાન્સફર, એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી, ક્યુમિન્સ અને અદાણી પાવર

સ્મૉલોકપ શેર ઘટયા: વિશ્વરાજ શુગર, ડેટામેટિક્સ ગ્લોબલ, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, સોરિલ ઈન્ફ્રા અને બેન્કો પ્રોડક્ટ્સ વધ્યા: જીએફએલ, ટીસીએનએસ ક્લોથિંગ, વરેરોક એન્જિનયર, ડિક્સન ટેક્નોલોજી અને એપીએલ અપોલો

આ પણ વાંચો: Share Market: પ્રારંભિક તેજી છતાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું, SENSEX 585 અંક તૂટ્યો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">