Stock Update: આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, તેની પર કરો એક નજર

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ દર્જ કરીને બંધ થયું છે. આજના કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 379.14 અંક એટલે કે 0.73 ટકાના ઘટાડાની સાથે 51324.69ના સ્તર પર બંધ થયો છે.

Stock Update: આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, તેની પર કરો એક નજર
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 18, 2021 | 4:24 PM

Stock Update: આજે સતત ત્રીજા દિવસે શેરબજાર નરમાશ દર્જ કરીને બંધ થયું છે. આજના કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 379.14 અંક એટલે કે 0.73 ટકાના ઘટાડાની સાથે 51324.69ના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 89.90 અંક એટલે કે 0.59 ટકા ઘટીને 15,119ના સ્તર પર બંધ થયો છે.

આજે બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું . બીજી તરફ આઈટી, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આજના કારોબારના અંતે કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા,તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા: બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, કોટક મહિન્દ્રા બેન્ક, શ્રી સિમેન્ટ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્ક વધ્યા: ઓએનજીસી, ગેલ, બીપીસીએલ, આઈઓસી, એનટપીસી અને કોલ ઈન્ડિયા

મિડકેપ શેર ઘટ્યા: અપોલો હોસ્પિટલ, એડ્યોરન્સ ટેક્નો, ક્રિસિલ, મુથૂટ ફાઈનાન્સ અને નેટકો ફાર્મા વધ્યા: ન્યુ ઈન્ડિયા એસ્યોર, બેન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ટોરેન્ટ પાવર અને ઈન્ફો એજ

સ્મૉલકેપ શેર

ઘટ્યા: શિલ્પા, ઓનમોબાઈલ ગ્લોબલ, શંકરા બિલ્ડિંગ, રામક્રિશ્ના ફોર્જ અને અરમાન ફાઈનાન્શિયલ વધ્યા: ડીસીડબ્લ્યુ, રેપ્કો હોમ, સેન્ટ્રલ બેન્ક, જીએમએમ પફડલર અને એનબીસીસી (ઈન્ડિયા)

આ પણ વાંચો: Share Market : સતત ત્રીજા દિવસે નફાવસૂલીના પગલે Sensex 379 અને Nifty 89 અંક તૂટ્યો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">