Stock Update : ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર

Stock Update :ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.

Stock Update :  ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
| Updated on: May 10, 2021 | 11:38 AM

Stock Update :ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. હાલ ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, ડૉ.રેડ્ડીઝ અને આઈઓસી ઘટાડો: અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ, બ્રિટાનિયા અને ઈન્ફોસિસ

મિડકેપ શેર વધારો : ટાટા પાવર, ટોરેન્ટ ફાર્મા, મોતિલાલ ઓસવાલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને સેલ ઘટાડો : ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ફ્યુચર રિટેલ, બજાજ હોલ્ડિંગ્સ, ગોદરેજ પ્રોપર્ટી અને આઈડીબીઆઈ બેન્ક

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્મૉલકેપ શેર વધારો : હિંદ કૉપર, ગુજરાત મિનરલ, મોઈલ, ગ્રેવિટા ઈન્ડિયા અને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો : ગોકળદાસ એક્સપોર્ટ, માસ્ટેક, ગોદરેજ એગ્રોવેટ, ફ્યુચર સપ્લાય અને મેઘમણી ઑર્ગેનિક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">