Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દર્શાવી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા નજીક વધીને કારોબાર કરી રહ્યો છે.

Stock Update  : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 10:15 AM

Stock Update  : ફ્લેટ શરૂઆત બાદ ભારતીય શેરબજારમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 52,984.71 ની ઉપલી સપાટીએ દેખાયો છે જ્યારે નિફ્ટી 15,875.60 સુધી ઉછળ્યો છે. આજે મીડિયા, ઓટો અને રિયલ્ટી શેરોમાં ખરીદી બજારને ટેકો આપી રહી છે. નિફ્ટી આઇટી, એફએમસીજી અને ફાર્મા ઇન્ડેક્સમાં નરમાશ દેખાઈ છે.

શરૂઆતી કારોબારમાં ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, ઑટો અને આઈટી શેર્સમાં વધારાની સ્થિતિ જોવાને મળી રહ્યા છે જયારે એફએમસીજી માં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દર્શાવી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા નજીક વધીને કારોબાર કરી રહ્યો છે.બેન્ક નિફ્ટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

લાર્જકેપ વધારો : ઓએનજીસી, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, શ્રી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ અને એચડીએફસી બેન્ક ઘટાડો : ટેક મહિન્દ્રા, ટાટા કંઝ્યુમર, રિલાયન્સ, નેસ્લે ઈન્ડિયા, એચયુએલ અને સિપ્લા

મિડકેપ વધારો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, કંસાઈ નેરોલેક, ઑયલ ઈન્ડિયા, આઈઆરસીટીસી અને ગ્લેન્ડ ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ અને ક્યુમિન્સ

સ્મૉલકેપ વધારો : એપેક્સ ફ્રોઝન, સેલન એક્સપ્લોર, મોલ્ડ-ટેક પેક, એચએફસીએલ અને કેપીઆર મિલ્સ ઘટાડો : અદાણી ટોટલ ગેસ, ગ્લોબસ સ્પિરિટ્સ, હિંદુજા ગ્લોબલ, ઉત્તમ શુગર અને ન્યુલેન્ડ લેબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">