Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : SENSEX અને NIFTY મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બંને મુખ્ય ઇન્ડેકસે સારી સ્થિતિમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

Stock Update : કરો એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર - ચઢાવ ઉપર
STOCK UPDATE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 10:10 AM

Stock Update : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં બંને મુખ ઇન્ડેક્સ SENSEX અને NIFTY લીલા નિશાન ઉપર કારોબાર કરતા નજરે પડ્યા હતા પરંતુ બાદમાં નરમાશ નજરે પડી હતી. આજે બીએસઈ સેન્સેક્સ 78 પોઇન્ટના ઉછાળા સાથે 52877 ઉપર ખુલ્યો હતો જયારે એનએસઈ નિફ્ટીએ 50 પોઇન્ટના વધારા સાથે 15839 ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.

શરૂઆતી વેપારમાં ફાર્મા 0.24%, મેટલ 1.51%, ફાઈનાન્શિયલ સર્વિસ 0.42%, ઑટો 0.76%, પ્રાઈવેટ બેન્ક 0.40%, રિયલ્ટી 0.52% અને પીએસયુ બેન્ક 0.87% વધારાની સ્થિતિમાં જોવામળ્યા હતા જયારે એફએમસીજી અને આઈટીમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

એક નજર પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર – ચઢાવ ઉપર

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દિગ્ગજ શેર વધારો : ટાટા સ્ટીલ, જેએસએડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, હિંડાલ્કો અને મારૂતિ સુઝુકી ઘટાડો : રિલાયન્સ, વિપ્રો, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ઈન્ફોસિસ

મિડકેપ શેર વધારો : અશોક લેલેન્ડ, સેલ, જિંદાલ સ્ટીલ, અપોલો હોસ્પિટલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ઘટાડો : અદાણી ટ્રાન્સફોર્મર, ફ્યુચર રિટેલ, અદાણી પાવર, નેટક ફાર્મા અને ક્રિસિલ

સ્મૉલકેપ શેર વધારો : અવધ શુગર, અજમેરા રિયલ્ટી, ઉત્તમ શુગર, સિમ્પલેક્સ ઈન્ફ્રા અને મેજેસ્કો ઘટાડો : ટેક સોલ્યુશંસ, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા અને અરમાન ફાઈનાન્શિયલ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">