Stock Update : એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર

Stock Update : આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે.

Stock Update : એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 10:30 AM

Stock Update : આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , ઑટો , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને આઈટી માં રોકાણકારોનો રસ દેખાઈ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે ફાર્મા, મેટલ અને એફએમસીજી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

એજ નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ ઉપર

દિગ્ગજ શેર વધારો : ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એલએન્ડટી, હિરોમોટોકૉર્પ, એમએન્ડએમ અને ગ્રાસિમ ઘટાડો : નેસ્લે ઈન્ડિયા, સિપ્લા, એચયુએલ, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિડકેપ શેર વધારો : કેસ્ટ્રોલ, આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, ઈન્ડિયન હોટલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ઘટાડો : એબી કેપિટલ, ઝિ એન્ટરમેન્ટ, એબીબી ઈન્ડિયા, અપોલો હોસ્પિટલ અને એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી

સ્મૉલકેપ શેર વધારો : થંગમલાઈ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ત્રિભુવનદાસ, પાવર ટેક અને જીટીપીએલ હાથવે ઘટાડો : ક્યપિડ, નિલકમલ, વીએસટી ટિલર્સ, ન્યુક્લિઅસ સૉફટવેર અને પુર્વાંકરા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">