Stock Update : શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે સ્ટોકમાં કેવી છે હલચલ? કરો એક નજર

આ અઠવાડિયે કોવિડ 19 ના નવા વેરિએન્ટ સાથે સંબંધિત વિકાસ બજાર માટે મુખ્ય ટ્રિગર બની રહેશે. FIIનું સ્ટેન્ડ શું હશે તે પણ મહત્વનું છે. છેલ્લા કેટલાક દિવસોથી FII સતત વેચવાલી કરી રહ્યા છે.

Stock  Update : શેરબજારમાં ઉતાર - ચઢાવ વચ્ચે સ્ટોકમાં કેવી છે હલચલ? કરો એક નજર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 10:00 AM

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને સ્ટોક માર્કેટ એલર્ટ છે. રોકાણકારો હજુ પણ વેચાણના મૂડમાં છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. નિફ્ટી 17000 ની નીચે ગયો છે. સેન્સેક્સ પણ 250 પોઈન્ટ તૂટ્યો છે. આજના કારોબારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

આજે બેંક, નાણાકીય શેરોમાં ઘટાડો જોવા મળે છે, તો ઓટો ઈન્ડેક્સ નિફ્ટી પર લગભગ 1 ટકા તૂટી ગયો છે. જો કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. FMCG, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ નિફ્ટી પર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. લાર્જ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 24 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ લોસર્સમાં SBIN, HDFC, ASIANPAINT, ULTRACEMCO, NTPC, HINDUNILVR, BAJAJ-AUTO અને HDFCBANK નો સમાવેશ થાય છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક, ઑટો, આઈટી, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે જ્યારે ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર શેરોમાં મજબૂતી જોવા મળી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

કોરોનાના ભય વચ્ચે શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

લાર્જકેપ ઘટાડો : અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, એસબીઆઈ, યુપીએલ, હિરો મોટોકૉર્પ, ટેક મહિન્દ્રા અને ટાટા મોટર્સ વધારો : ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને ભારતી એરટેલ

મિડકેપ ઘટાડો : આઈઆરસીટીસી, ટાટા પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, ઈન્ડિયન હોટલ્સ અને ઑયલ ઈન્ડિયા વધારો : ટોરેન્ટ ફાર્મા, અપોલો હોસ્પિટલ, અજંતા ફાર્મા, આલ્કેમ લેબ અને ગ્લેનમાર્ક

સ્મોલકેપ ઘટાડો : ટીસીપીએલ પેકિંગ, થોમસ કૂક, ટાટા એલેક્સી, જમના ઑટો અને લેમન ટ્રી હોટલ વધારો : પ્રિઝન વાઈરસ, જય ભારત મુહુર્ત, વાલિઅન્ટ ઑર્ગેનિક, મંગલમ સિમેન્ટ અને પોલિ મેડિક્યોર

આ અઠવાડિયે કોવિડ 19 ના નવા વેરિએન્ટ સાથે સંબંધિત વિકાસ બજાર માટે મુખ્ય ટ્રિગર બની રહેશે. FIIનું સ્ટેન્ડ શું હશે તે પણ મહત્વનું છે. છેલ્લા કેટલાક દિવસોથી FII સતત વેચવાલી કરી રહ્યા છે. આ સપ્તાહે FIIએ કેશ માર્કેટમાં 21000 કરોડનું વેચાણ કર્યું હતું. જ્યારે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં તેણે લગભગ 50000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. જીડીપીના આંકડા અને ઓટો વેચાણના આંકડા પણ બજારને અસર કરશે.

આ પણ વાંચો : High Return Stocks : કોરોનાના નવા વેરિએન્ટના ભય વચ્ચે પણ આ સ્ટોક તમને આપી શકે છે મજબૂત રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે બજાર લાલ નિશાન નીચે ખુલ્યું, Sensex 57000 અને Nifty 17000 નીચે સરક્યા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">