Stock Update : કેવો રહ્યો આજે શેરનો ઉતાર -ચઢાવ ? જાણો અહેવાલ દ્વારા

Stock Update : નિફટીએ કારોબાર દરમ્યાન તેની સર્વોચ્ચ સપાટી (NIFTY ALL TIME HIGH )દર્જ કરાવી હતી.

Stock Update : કેવો રહ્યો આજે શેરનો ઉતાર -ચઢાવ ?  જાણો અહેવાલ દ્વારા
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 4:52 PM

Stock Update : નિફટીએ કારોબાર દરમ્યાન તેની સર્વોચ્ચ સપાટી (NIFTY ALL TIME HIGH )દર્જ કરાવી હતી. આજે નિફ્ટી 0.52% મુજબ 81.40 પોઇન્ટના વધારા સાથે 15,752 ની સપાટીએ રહ્યો હતો. biji તરફ આજના કારોબારના અંતે સેન્સેક્સ 228 અંક એટલે કે 0.44% ની મજબૂતી સાથે 52,328 પર બંધ રહ્યો હતો.

આજે રિયલ્ટી, ઑટો, પીએસયુ બેન્ક, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો છે. આજના કારોબાર દરમ્યાન ગયા શેર ગેઈનર અને કય શેર લોસર્સ રહ્યા તે ઉપર કેરો એક નજર

દિગ્ગજ શેર વધારો : અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, એનટીપીસી, ટાટા મોટર્સ અને અલ્ટ્રા સિમેન્ટ ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, વિપ્રો, ડૉ.રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, બજાજ ઑટો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મિડકેપ શેર વધારો : અદાણી પાવર, આઈઆરસીટીસી, કેસ્ટ્રોલ, ટોરેન્ટ પાવર અને રાજેશ એક્સપોર્ટ્સ ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, ફ્યુચર રિટેલ, એમઆરએફ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર વધારો : મઝાગોન ડોક, જય ભારતમુરત, અવધ શુગર, ડાલમિયા શુગર અને એક્સિકેડ્સ ટેકનો ઘટાડો : વરેરક એન્જિનયર, પીએનબી ગિલ્ટ્સ, આઈઓએલ કેમિકલ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ઈન્ડોસ્ટાર કેપિટલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">