STOCK UPDATE: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની શેરબજારમાં STOCKS ઉપર દેખાઈ અસર

સ્વદેશી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતીય શેરબજાર(STOCK MARKET) માં આજે પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૨૦૦ અંક ઉછળ્યો હતો.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા મજબૂતીની સાથે 31,436.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક […]

STOCK UPDATE: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોની શેરબજારમાં STOCKS ઉપર દેખાઈ અસર
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 11:38 AM

સ્વદેશી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતીય શેરબજાર(STOCK MARKET) માં આજે પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૨૦૦ અંક ઉછળ્યો હતો.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા મજબૂતીની સાથે 31,436.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર ..

દિગ્ગજ શેર વધ્યા : ટાટા મોટર્સ, ગેલ, ટાટા સ્ટીલ, આઈશર મોટર્સ, ગ્રાસિમ અને હિંડાલ્કો ઘટ્યા : રિલાયન્સ, હિરોમોટો અને એશિયન પેંટ્સ 0.13-0.37 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેર વધ્યા : સેલ, બીએચઈએલ, જિંદાલ સ્ટીલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ઘટ્યા : ઓબરોય રિયલ્ટી, કોલગેટ, ફ્યુચર રિટેલ, બાલકિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને રાજેશ એક્સપોર્ટ્સ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સ્મૉલકેપ શેર વધ્યા : મેંગ્લોર કેમિકલ્સ, એમએમટીસી, બીઈએમલ, તીનપ્લેટ અને યારી ડિજિટલ ઘટ્યા : વક્રાંગી, સિંપ્લેક્ષ ઈન્ફ્રા, સેન્ટ-ગોબિન, ફિનોલેક્સ કેમિકલ્સ અને આઈનોક્સ વિંડ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">