STOCK MARKET : સતત બીજા દિવસે બજાર નરમાશ સાથે બંધ થયું, SENSEX 51309 પર બંધ થયો

ભારતીય શેરબજાર(Stock Market)દિવસ દરમ્યાનના ઉતાર-ચઢાવના અંતે નજીવી  નબળાઈ દર્જ કરીને બંધ થયા છે.આજના અંતમાં નિફ્ટી 15110 ની અને સેન્સેક્સ 51309 પર બંધ થયા છે.

STOCK MARKET : સતત બીજા દિવસે બજાર નરમાશ સાથે બંધ થયું, SENSEX 51309 પર બંધ થયો
શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 10, 2021 | 4:13 PM

ભારતીય શેરબજાર(Stock Market)દિવસ દરમ્યાનના ઉતાર-ચઢાવના અંતે નજીવી  નબળાઈ દર્જ કરીને બંધ થયા છે.આજના અંતમાં નિફ્ટી 15110 ની અને સેન્સેક્સ 51309 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 19 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 2.80 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર           સૂચકઆંક            ઘટાડો સેન્સેક્સ     51,309.39    −19.69  નિફટી      15,106.50     −2.80 

આજના કારોબારમાં બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.71 ટકા સુધી વધીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.79 ટકાનો વઘારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.42 ટકા તેજીની સાથે બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.76 ટકાના ઘટાડાની સાથે 35,783.10 ના સ્તર પર બંધ થયા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

એચડીએફસી બેંકનો શેર આજે 2% નીચે બંધ થયો છે. માર્કેટમાં સૌથી મોટો ઘટાડો બેન્કિંગ ક્ષેત્રમાં થયો છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 463 અંક નીચે 35,592.90 પર બંધ થયા છે.

આજના કારોબારમાં આ મુજબ વધારો – ઘટાડો નજરે પડ્યો હતો. SENSEX Open      51,355.89 High      51,512.86 Low       50,846.22 Closing 51,309.39

NIFTY Open     15,119.05 High      15,168.25 Low        14,977.20 Closing 15,106.50

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">