STOCK MARKET: SENSEXની 50K તરફ આગેકૂચ, NIFTY પણ પ્રથમ વખત 14,500ને પાર પહોંચ્યો

આજના કારોબારી સત્રના અંતે શેરબજાર(STOCK MARKET) મજબૂત સ્થિતિ દર્જ કરાવી બંધ થયા છે. SENSEX 49517.11 પર બંધ થયુ જયારે NIFTY14560 ની ઊપર આજનો કારોબાર સમાપ્ત કર્યો હતો

STOCK MARKET: SENSEXની 50K તરફ આગેકૂચ, NIFTY પણ પ્રથમ વખત 14,500ને પાર પહોંચ્યો
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 12, 2021 | 4:49 PM

આજના કારોબારી સત્રના અંતે શેરબજાર(STOCK MARKET) મજબૂત સ્થિતિ દર્જ કરાવી બંધ થયા છે. SENSEX 49517.11 પર બંધ થયુ જયારે NIFTY14560 ની ઊપર આજનો કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 14,590.65 સુધી અને સેન્સેક્સ 49,569.14 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધીને 19,208.60 ના સ્તર પર જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાની મજબૂતીની સાથે 18,922.73 પર બંધ થયા છે.બેન્ક નિફ્ટી 1.06 ટકાના વધારાની સાથે 32,339 ના સ્તર પર બંધ થયા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક         વૃદ્ધિ સેન્સેક્સ    49,517.11      +247.79 (0.50%) નિફટી       14,563.45      +78.70 (0.54%)

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આજે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી છે. જ્યારે આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલના રેકોર્ડ ઉછાળા પછી શેર બજાર આજે નવા સ્તરે બંધ થયું છે. પ્રથમ વખત બીએસઈ સેન્સેક્સ 49,500 ને પાર બંધ રહ્યો છે અને નિફ્ટી પણ 14,500 ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરો માર્કેટ લીડર હતા . સરકારી બેન્કિંગ શેરની સૌથી વધુ ખરીદી થઇ હતી. સ્ટેટ બેંક (SBI) નો શેર 3.65% વધીને બંધ થયો છે.

શેરબજારમાં આજના કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX Open      49,228.26 High       49,569.14 Low        49,079.57 Closing  49,517.11

NIFTY Open       14,473.80 High       14,590.65 Low        14,432.85 Closing  14,563.45

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">