STOCK MARKET: સપ્તાહના છેલ્લા દિવસે SENSEX 549 અને NIFTY 161 અંક ગગડ્યો

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની આજે સપાટ શરૂઆત બાદ બપોર પછી જબરદસ્ત ઘટાડો નોંધાયો છે.

STOCK MARKET: સપ્તાહના છેલ્લા દિવસે SENSEX 549 અને NIFTY 161 અંક ગગડ્યો
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 15, 2021 | 4:20 PM

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની આજે સપાટ શરૂઆત બાદ બપોર પછી જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. આજે સેન્સેક્સ નીચલા સ્તરે 49 હજારના સ્તરની નીચે, જ્યારે  નિફ્ટીમાં પણ 14,357 પહોંચ્યો છે. કારોબારના અંતે બંને ઈન્ડેક્સમાં 1.11%નો ઘટાડો દર્જ થયો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બજાર           સૂચકઆંક                 ઘટાડો સેન્સેક્સ        49,034.67     −549.49  નિફટી          14,433.70      −161.90 

બજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ દેખાયો હતો. સેન્સેક્સ ઈન્ડેક્સ લપસીને 48,796ની નીચી સપાટીએ ગયો હતો. જો કે અંતે તે 238.88 પોઈન્ટ સુધરીને 49,034.67 પર બંધ થયો હતો. સવારે માર્કેટ સપાટ શરૂ થયું હતું. નિફ્ટી ઈન્ડેક્સ પણ 161.90 પોઈન્ટ બંધ ઘટાડા સાથે 14,433.70 પર બંધ રહ્યો છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નરમાશ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.25 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.06 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.06 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે. કારોબારના સેન્સેક્સ 549.49 અંક મુજબ 1.11 ટકાના ઘટાડાની સાથે 49034.67ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 161.90 અંક એટલે કે 1.11 ટકા ઘટીને 14433.70ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો છે.

શેરબજારમાં આજના કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો.

SENSEX  Open      49,656.71 High       49,656.71 Low        48,795.79 Closing  49,034.67

NIFTY Open       14,594.35 High       14,617.45 Low        14,357.85 Closing 14,433.70

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">