સપ્તાહના પહેલા જ દિવસે તેજી સાથે ખુલ્યા શેરબજાર, બજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક સત્રમાં તેજી સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,566.34 જ્યારે નિફ્ટીએ 12,451.80 સુધી ઉપલા સ્તરને નોંધાવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દેખાઈ રહી છે સાથે જ્યારે નિફ્ટીના […]

સપ્તાહના પહેલા જ દિવસે તેજી સાથે ખુલ્યા શેરબજાર, બજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 09, 2020 | 10:26 AM

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક સત્રમાં તેજી સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,566.34 જ્યારે નિફ્ટીએ 12,451.80 સુધી ઉપલા સ્તરને નોંધાવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દેખાઈ રહી છે સાથે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યા છે.

ભારતીય શેરબજારમાં તેજી યથાવત , સેન્સેક્સ ૪૪૮ અને નિફ્ટી ૧૧૦ અંક વધ્યા

 પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે ) બજાર            સૂચકઆંક                   વૃદ્ધિ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સેન્સેક્સ        42,452.97        +559.91 

નિફ્ટી          12,424.60            +161.05 

Bhartiya share bajar ma aaje nirash rahyo karobar sensex-nifty najiva gatada sathe bandh thaya

દિગ્ગજ શેર વધ્યા : ડિવિઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, પાવર ગ્રિડ અને વિપ્રો ઘટયા : કોલ ઈન્ડિયા

મિડકેપ શેર વધ્યા : યુનિયન બેન્ક, ઈમામી, બાયોકૉન, આરબીએલ બેન્ક અને એયુ સ્મૉલ ફાઈનાન્સ ઘટાડો : ગ્લેનમાર્ક ફાર્મા, એનએચપીસી, અશોક લેલેન્ડ, શ્રીરામ ટ્રાન્સફર અને યુનાઈટેડ બ્રુઅરીઝ

સ્મૉલકેપ શેર વધ્યા : પુરવાંકરા, આઈનોક્સ વિંડ, મેધમણી ઑર્ગેનિક, બટરફ્લાય અને જીઈ પાવર ઈન્ડિયા ઘટયા : અંબર એન્ટરપ્રાઈઝ, હિંમતસિંગકા, શોભા, ક્વિક હિલ ટેક અને એક્સલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">