તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી વધારે કમાણી કરવી છે? તો યાદ રાખજો આ ત્રણ વાત

છેલ્લા એક વર્ષમાં મલ્ટી એસેટ ફંડ્સે સારું રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડ 15.72 ટકા વળતર સાથે સૌથી આગળ છે. ત્યારબાદ મોતીલાલ ઓસવાલ 13.85 ટકા સાથે બીજા નંબર પર છે. HDFC મલ્ટી એસેટ ફંડ 13.74 ટકા સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે ટાટા મલ્ટી એસેટ ફંડનું રિટર્ન 12.71 ટકા રહ્યું છે.

તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી વધારે કમાણી કરવી છે? તો યાદ રાખજો આ ત્રણ વાત
Mutual Funds
Follow Us:
| Updated on: Dec 16, 2023 | 2:07 PM

શેરબજારની અસ્થિરતાના લીધે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ ઉપરાંત ભવિષ્યની આર્થિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બચતનું રોકાણ કરી રહ્યા છે. સ્ટોક માર્કેટના રિસ્કથી બચવા તમે એસેટ ક્લાસમાં યોગ્ય વ્યૂહરચના દ્વારા રોકાણ કરી શકો છો. એસેટ કલાસ પોતાના ચક્રને અનુસરે છે અને તેના ઉતાર-ચઢાવની આગાહી કરવી સરળ નથી. તમારા પોર્ટફોલિયો માટે સંતુલિત ફાળવણી વ્યૂહરચનાનું પાલન કરવું વધુ સારું છે.

શું કહે છે નિષ્ણાતો

એડવાઈઝર ખોજના સહ-સ્થાપક દ્વૈપાયન બોઝના જણાવ્યા અનુસાર, મલ્ટી-એસેટ ફંડ્સ હાઈબ્રિડ ફંડ્સ છે અને SEBI ના નિયમ અનુસાર, ફંડ હાઉસે ઓછામાં ઓછા 3 એસેટ ક્લાસમાં તેમના ફંડના ઓછામાં ઓછા 10 ટકા રોકાણ કરવું પડશે. આ 3 એસેટ ક્લાસ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઈક્વિટી, ડેટ અને કોમોડિટીનો ક્લાસ હોઈ શકે છે. આ પ્રકારની રણનીતિ તમામ એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે.

આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન

1. દરેક એસેટ ક્લાસમાંથી વધારે રિટર્ન મેળવવા માટે, ખાતરી કરો કે ફંડ લેબલ સાથે સુસંગત છે અને એસેટ ફાળવણીમાં બદલાવ નથી. ઉદાહરણ તરીકે, નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડે તેના 50:20:15:15 ના રોકાણ રેશિયોમાં ક્યારેય સ્થાનિક અને વિદેશી ઈક્વિટી, કોમોડિટીઝ અને ડેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પ્રકારે રેશિયો જાણવી રાખવાથી રોકાણકારો હંમેશા નફામાં રહે છે.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

2. એવા ફંડની પસંદગી કરો જે આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં પણ રોકાણ કરતા હોય. ઉદાહરણ તરીકે, નિપ્પોન મલ્ટી એસેટ ફંડ 4 એસેટ ક્લાસમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે અને કોર્પસનો 20 ટકા આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં જાય છે. સુંદરમ, ઈન્વેસ્કો અને એક્સિસ જેવા અન્ય મલ્ટી-એસેટ ફંડ પણ વૈશ્વિક બજારોમાં રોકાણ કરે છે.

3. મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવાથી ઈન્વેસ્ટર્સને ઈન્ડેક્સેશન લાભ મળે છે. ઈન્ડેક્સેશન તમને ફંડમાંથી વધારે નફો મેળવવામાં મદદ કરે છે કારણ કે રોકાણના મૂલ્યની ગણતરી મોંઘવારી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તમને વધારે રિટર્ન આપે છે.

આ પણ વાંચો : તમે લોનના હપ્તા ભરો છો તો તમારા માટે સારા સમાચાર, ફેબ્રુઆરીમાં લોનના EMI માં થઈ શકે ઘટાડો

છેલ્લા એક વર્ષમાં મલ્ટી એસેટ ફંડ્સે સારું રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઈન્ડિયા મલ્ટી એસેટ ફંડ 15.72 ટકા વળતર સાથે સૌથી આગળ છે. ત્યારબાદ મોતીલાલ ઓસવાલ 13.85 ટકા સાથે બીજા નંબર પર છે. HDFC મલ્ટી એસેટ ફંડ 13.74 ટકા સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે ટાટા મલ્ટી એસેટ ફંડનું રિટર્ન 12.71 ટકા રહ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">