STOCK MARKET: બજાર તેજી દર્જ કરી બંધ થયા, SENSEXમાં 393 અને NIFTY 123 અંકની વૃદ્ધિ

સુસ્ત સાપ્તાહિક  શરૂઆત બાદ શેરબજાર(STOCK MARKET)માં નોંધનીય ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ કારોબાર દરમિયાન મજબૂત સ્થિતિ દર્જ કરી છે.

STOCK MARKET: બજાર તેજી દર્જ કરી બંધ થયા, SENSEXમાં  393 અને NIFTY 123 અંકની વૃદ્ધિ
Share Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 4:31 PM

સુસ્ત સાપ્તાહિક  શરૂઆત બાદ શેરબજાર(STOCK MARKET)માં નોંધનીય ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ કારોબાર દરમિયાન મજબૂત સ્થિતિ દર્જ કરી છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 393.83 પોઈન્ટના વધારા સાથે 49,792.12 પર બંધ રહ્યો હતો. નિફટી 123.55 અંક વધીને 14,644.70 પર બંધ રહ્યો છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા અને મારુતિ ઈન્ડેક્સના ટોપ ગેઈનર્સ રહ્યા હતા. બંને કંપનીના શેર 2%થી વધુ ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં ઓટો અને આઈટી શેરોમાં એકંદરે તેજી જોવા મળી હતી.

નિફ્ટી 123.55 અંક વધીને 14,644.70 પર બંધ રહ્યો છે. ઈન્ડેક્સમાં ટાટા મોટર્સના શેરમાં 6%ની મજબૂતી જોવા મળી હતી. કન્સેશન એગ્રીમેન્ટથી અદાણી પોર્ટના શેર્સ પ્રભાવિત થયા છે. શેર 4.40%  ઉપર બંધ રહ્યો છે. વિપ્રોના શેરમાં 3.40%નો ઉછાળો જોવા મળ્યો છે. પાવર ગ્રીડનો શેર 2.10% ઘટાડા સાથે બંધ થયો છે. શ્રી સિમેન્ટ, એનટીપીસી અને ગેઈલના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર             સૂચકઆંક             વૃદ્ધિ સેન્સેકસ        49,792.12     +393.83  નિફટી          14,644.70      +123.55 

આજના કારોબારની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી

1. આજે BSEમાં 3,175 શેરોમાં કારોબાર થયો હતો.

2. 1,587 શેર્સમાં વૃદ્ધિ થઈ છે.

3. 1,426 શેર્સમાં ઘટાડો નોંધાયો છે.

4. BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.197.57 લાખ કરોડ થઈ છે.

શેરબજારમાં આજે આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો

SENSEX Open       49,508.79 High       49,874.42 Low        49,373.68 Closing 49,792.12

NIFTY Open     14,538.30 High      14,666.45 Low       14,517.55 Closing 14,644.70

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">