STOCK MARKET : પ્રારંભિક કારોબારમાં મુજબૂત સ્થિતિ, SENSEX માં 237 અંક અને NIFTYમાં 0.5 ટકા વૃદ્ધિ

સારા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યા છે.

STOCK MARKET : પ્રારંભિક કારોબારમાં મુજબૂત સ્થિતિ, SENSEX માં 237 અંક અને NIFTYમાં  0.5 ટકા વૃદ્ધિ
STOCK MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 13, 2021 | 9:47 AM

સારા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,763.93 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,645.80 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની ઊપર મજબૂતી જોવા મળી છે.

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૩૦ વાગે) બજાર           સૂચકઆંક               વૃદ્ધિ સેન્સેક્સ      49,754.98      +237.87  નિફટી      14,643.30          +79.85 

પ્રારંભિક કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ 

SENSEX Open   49,763.93 High   49,776.29 Low    49,676.11

NIFTY Open    14,639.80 High    14,645.80 Low     14,617.65

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">