STOCK MARKET: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોથી શેરબજારમાં વધુ તેજી રહેવાના સંકેત

કોવિડ -19 (COVID -19)રોગચાળાના રસીકરણમાં પ્રગતિના અહેવાલોએ ગત સપ્તાહમાં શેરબજાર(STOCK MARKET)માં વેગ પકડ્યો હતો. સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ સતત નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. આજે પણ સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી રહેવાની આશા છે. ચાલુ સપ્તાહમાં પણ બજારની ગતિ યથાવત રહેવાની ધારણા છે. સરકારે કોવિડ -19 રસીકરણની ડ્રાય રન શરૂ કરી છે. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં […]

STOCK MARKET: કોરોના વેક્સિનને મંજૂરીના અહેવાલોથી શેરબજારમાં વધુ તેજી રહેવાના સંકેત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 10:51 AM

કોવિડ -19 (COVID -19)રોગચાળાના રસીકરણમાં પ્રગતિના અહેવાલોએ ગત સપ્તાહમાં શેરબજાર(STOCK MARKET)માં વેગ પકડ્યો હતો. સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)એ સતત નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. આજે પણ સાપ્તાહિક કારોબારની શરૂઆત સારી રહેવાની આશા છે. ચાલુ સપ્તાહમાં પણ બજારની ગતિ યથાવત રહેવાની ધારણા છે. સરકારે કોવિડ -19 રસીકરણની ડ્રાય રન શરૂ કરી છે. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે.

બે વેક્સીનને મંજૂરી મળવાથી હકારાત્મક વાતાવરણ બન્યું સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક વેક્સીનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે દેશમાં કોરોના રસીકરણ અભિયાન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. કંપનીઓ કહે છે કે કોરોના રસી 110 ટકા સલામત છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ રવિવારે કહ્યું હતું કે, ભારતની પ્રથમ કોવિડ -19 રસી અભિયાન આગામી અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. કોરોના સામેની જંગમાં મળી રહેલા સારા સમાચાર બાદ જો નિષ્ણાતોનું માનીએ તો, દેશની આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવે તેવી અપેક્ષા છે. આ બધા કારણોને લીધે શેર બજારમાં તેજી જોવા મળી શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગત સપ્તાહે બજારમાં તેજી રહી હતી સપ્તાહમાં સેન્સેક્સ 895.44 પોઇન્ટ મુજબ 1.91 ટકા વધીને 47868.98 પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 14018.50 પોઇન્ટના સ્તરે હતો, જેમાં સાપ્તાહિક 269.25 પોઇન્ટ સાથે 1.96 ટકાનો વધારો થયો છે. સેન્સેક્સે સપ્તાહના તમામ પાંચ ટ્રેડિંગ દિવસોમાં વૃદ્ધિ દેખાડી જ્યારે નિફ્ટીએ ગુરુવારે 0.20 પોઇન્ટનો નજીવો ઘટાડો બાદ કરતા બાકીના ચાર દિવસમાં તેજી નોંધાવી હતી. મધ્યમ અને નાની કંપનીઓમાં રોકાણકારોએ વધુ ખરીદી કરી છે. બીએસસીનું મિડકેપ સપ્તાહના અંતે 2.76 ટકા વધીને 18164.48 પોઇન્ટ અને સ્મોલકેપ 3.31 ટકા વધીને 18261.03 પોઇન્ટ પર પહોંચી ગયું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">