હવે જમીનથી હજારો ફૂટ ઉપર આકાશમાં કરી શકાશે ખરીદી,આ એરલાઇન્સે લોન્ચ કર્યો Sky Mall

સ્પાઇસ જેટના મુસાફરો માટે એરલાઇન્સ દ્વારા સ્પાઇસસ્ક્રીન સેવા ઓફર કરવામાં આવે છે. જેને સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક સ્ટાર્ટઅપ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ એક વાયરલેસ મનોરંજન સિસ્ટમ છે.

હવે જમીનથી હજારો ફૂટ ઉપર આકાશમાં કરી શકાશે ખરીદી,આ એરલાઇન્સે લોન્ચ કર્યો Sky Mall
SpiceJet is providing facility
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:52 AM

હવે તમે ફ્લાઇટ(Flight) દરમિયાન હજારો ફૂટની ઊંચાઈએ પણ આરામથી તમારા માટે ખરીદી(Shopping) કરી શકશો.  રિપોર્ટ મુજબ બજેટ એરલાઇન સ્પાઇસજેટે(SpiceJet)  સ્કાય મોલ(Sky Mall)ની સુવિધા શરૂ કરી છે. સ્કાય મોલ સ્પાઇસજેટના ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ સ્પાઇસ સ્ક્રીન પર હશે.  મુસાફરો ફ્લાઈટ દરમિયાન ઓનલાઈન ખરીદી કરી શકશે. આ સ્કાય મોલ સ્નેપડીલના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે અને પ્રવાસીઓ સફરમાં કપડાં, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને કોસ્મેટિક્સ સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકશે. એરલાઈન અનુસાર આ ફીચર્સ ડોમેસ્ટિક એવિએશન ઈન્ડસ્ટ્રી(Aviation Industries)માં પહેલીવાર રજૂ કરવામાં આવી રહ્યા છે.

સ્કાય મોલમાં ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી હશે

સ્પાઈસજેટના જણાવ્યા અનુસાર દેશભરમાં કાર્યરત તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના મુસાફરો હવે સિસ્ટમ પર આપવામાં આવેલા ઈલેક્ટ્રોનિક, ફેશન એસેસરીઝ, કપડાથી લઈને હેડફોન અને મોબાઈલ ચાર્જરની શ્રેણીમાંથી પસંદગી કરી શકશે. ફ્લાઇટ દરમિયાન સામાન પસંદ કરવા અને ઓર્ડર આપવા પર જહાજ ઉતરતાની સાથે જ કંપનીઓને ઓર્ડર મોકલવામાં આવશે અને આ માલ ભારતમાં ગમે ત્યાં હોમ ડિલિવરી થશે. સ્નેપડીલના જણાવ્યા અનુસાર આ સુવિધા સાથે  મુસાફરો તેમના સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે અને પોતાના માટે જરૂરી ખરીદી કરી શકશે. આ સુવિધા મુસાફરોને પહેલાથી સંચાલિત સ્પાઇસસ્ક્રીનની મદદથી આપવામાં આવશે.

સ્પાઇસ સ્ક્રીન શું છે

સ્પાઇસ જેટના મુસાફરો માટે એરલાઇન્સ દ્વારા સ્પાઇસસ્ક્રીન સેવા ઓફર કરવામાં આવે છે. જેને સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક સ્ટાર્ટઅપ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ એક વાયરલેસ મનોરંજન સિસ્ટમ છે. જેની મદદથી મુસાફરો પોતાના ઉપકરણની મદદથી કનેક્ટ થઈ શકે છે. પ્લેનમાં મુસાફરો મુસાફરી દરમિયાન Wi-Fi નેટવર્ક દ્વારા તેમના સ્માર્ટફોન, ટેબલેટ અથવા લેપટોપ પર સામગ્રી મેળવી શકે છે. હવે આ રીતે તેઓ શોપિંગ પણ કરી શકશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

હવામાં ટળી મોટી દુર્ઘટના

શ્રીલંકાનું વિમાન એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયું, કારણ કે તેમના પાઇલોટ્સે ચતુરાઈથી કામ કર્યું અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. આ જાણકારી શ્રીલંકા એરલાઈન્સ દ્વારા આપવામાં આવી છે. એરલાઈન્સે કહ્યું કે પાઈલટોની સતર્કતા અને એરક્રાફ્ટમાં અત્યાધુનિક કમ્યુનિકેશન અને મોનિટરિંગ સિસ્ટમના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ પછી શ્રીલંકન એરલાઈન્સે બુધવારે લંડનથી કોલંબો સુધી ઉડાન ભરી રહેલા તેના પાઈલટોની પ્રશંસા કરી હતી. અહેવાલો સામે આવ્યા પછી એવું જાણવા મળ્યું કે શ્રીલંકાના પાઇલટ્સે તુર્કી પર બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ સાથે અથડાતા પોતાને બચાવી લીધા હતા.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">