Sovereign gold bond : 4,777 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે સોનુ ખરીદવાની તક, વાંચો કઈ રીતે

વિત્તીય વર્ષ 2021-22 માટે સૉવરન ગોલ્ડ બોન્ડનું (Sovereign gold bond) વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યુ છે

Sovereign gold bond : 4,777 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે સોનુ ખરીદવાની તક, વાંચો કઈ રીતે
symbolic image
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 15, 2021 | 4:45 PM

જો તમે સસ્તા ભાવે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે ખાસ ઓફર લઇને આવી રહી છે. જેમાં તમે સસ્તા ભાવે સોનું ખરીદીને કોરાણ કરી શકો છો. વિત્તીય વર્ષ 2021-22 માટે સૉવરન ગોલ્ડ બોન્ડનું (Sovereign gold bond) વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ થવા જઇ રહ્યુ છે અને 21 તારીખે સ્કીમનો અંતિમ દિવસ હશે.

આ યોજના હેઠળ 5 દિવસ સુધી તમે ઓછી કિંમતે સોનાની ખરીદી કરી શકો છો. હવે RBI દ્વારા એક ગ્રામ સોનાની કિંમત 4,777 રૂપિયા નક્કી કરવામાં આવી છે સાથે જ જો ઓનલાઇન સોનાની ખરીદી કરવામાં આવશે તો પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉંટ પણ આપવામાં આવશે.વિત્ત મંત્રાલયએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સૉવરન ગોલ્ડ બોન્ડ મેથી લઇને સપ્ટેમ્બર સુધી 6 ભાગમાં જાહેર કરવામાં આવશે. વિત્તીય વર્ષ 2021-22 માટેની પહેલી સીરીઝનું વેચાણ 17થી 21 મે દરમિયાન થશે અને 25 મે ના રોજ બોન્ડ જાહેર કરવામાં આવશે.વર્ષ 2021-22 માટે 6 ભાગમાં બોન્ડ જાહેર કરવામાં આવશે

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

કેટલુ રોકાણ કરી શકાય ?આ બોન્ડ યોજના હેઠળ વ્યક્તિગત રોકાણકાર અને પરિવાર દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછુ એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા 20 કિલોગ્રામ સુધીના સોનામાં રોકાણ કરી શકે છે.ક્યાંથી ખરીદી કરી શકો છો ?બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. રોકાણ કરવા માટે તમે બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકો છો. તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ અથવા તો અમુક પોસ્ટ ઓફિસ અને એનએસઇ તેમજ બીએસઇ જેવા સ્ટોક એક્સચેન્જથી પણ તેની ખરીદી કરી શકો છો.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">