શું નાણાંની વ્યસ્થા હોય તો Home Loan નું Pre-Payment કરી દેવું જોઈએ? જાણો એક્સપર્ટસનો શું છે અભિપ્રાય

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારો નિર્ણય આર્થિકરૂપે કેટલો યોગ્ય છે. જો હોમ લોન લેનારા પાસે વધારાના પૈસા હોય, તો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય જગ્યાએ તેનું રોકાણ કરવું વધુ ફાયદાકારક છે કે નહીં?

શું નાણાંની વ્યસ્થા હોય તો Home Loan નું Pre-Payment કરી દેવું જોઈએ? જાણો એક્સપર્ટસનો શું છે અભિપ્રાય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:56 AM

Prepay Home Loan: હોમ લોન અન્ય લોનની સરખામણીએ સૌથી લાંબો સમય ચાલે છે. તમે પ્રારંભિક થોડા વર્ષો સુધી જે EMI જમા કરો છો તેનો મોટાભાગનો હિસ્સો ફક્ત વ્યાજ તરીકે જમા થાય છે. હપ્તાની ખુબ નાની રકમ મુદ્દલને ઘટાડવા માટે ફાળવવામાં આવે છે. થોડા વર્ષો પછી પ્રિન્સિપલમાં ઝડપથી ઘટાડો દેખાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ એ આવે છે કે એડવાન્સ પેમેન્ટ કરી પ્રિન્સિપલને ઓછું કરીઅથવા લોનના બોજને ઘટાડી શકાય કે નહિ?

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારો નિર્ણય આર્થિકરૂપે કેટલો યોગ્ય છે. જો હોમ લોન લેનારા પાસે વધારાના પૈસા હોય, તો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય જગ્યાએ તેનું રોકાણ કરવું વધુ ફાયદાકારક છે કે નહીં? આમતો કોઈ થમ્બ રુલ નથી પણ નિષ્ણાતો કહે છે કે જો તમારી પાસેના સરપ્લસ ફંડ્સ પરના હોમ લોન વ્યાજના દર કરતાં વધુ સારું રિટર્ન મળી શકે તો પ્રિ પેમેન્ટ ટાળવું જોઈએ

ઇંટ્રેસ્ટ રેટ કરતા સારું વળતર મળેત્યાં રોકાણ કરો સામાન્ય રીતે હોમ લોનના વ્યાજ દર 7-8 ટકા છે. આવી સ્થિતિમાં જો કર બાદ સરપ્લસ નાણાં પરનું વળતર તેના કરતા વધારે હોઇ શકે છે. આ સંજોગોમાં લોન લેનારે પ્રિ પેમેન્ટ ટાળવું જોઈએ. જો કોઈ શેર બજારમાં રોકાણ કરે છે તો તે લાંબા ગાળે ખૂબ સારું મળે તે જરૂરી નથી. જો તે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે તો સતત પોર્ટફોલિયોને મોનિટર કરવું પડશે અને સમય સમય પર પ્રોફિટ બુક કરવો પડશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

6-12 EMI નું ઇમરજન્સી ફંડ બનાવો રોકાણ નિષ્ણાતો એમ પણ કહે છે કે હોમ લોનનું 6-12 EMI નું ઇમરજન્સી ફંડ હેઠળ કવર હોવું જોઈએ. આ સિવાય જીવન વીમા અને આરોગ્ય વીમાનું સારું કવર પણ જરૂરી છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે સરપ્લસ નાણાંનું રોકાણ કરવું જોઈએ અને તેમાંથી મળેલી કમાણી પ્રિ પેમેન્ટ કરતા વધુ ફાયદાકારક રહેશે.

ટેક્સ બેનિફિટ પર કોઈ અસર થવી જોઈએ નહીં કેટલાક નિષ્ણાતો એમ પણ માને છે કે હોમ લોન પર વિવિધ કર લાભો ઉપલબ્ધ છે. 80 C હેઠળ રિપેમેન્ટ પર 1.5 લાખ રૂપિયાની કપાત ઉપલબ્ધ છે. 2 લાખ ઇંટ્રેસ્ટ રિપેમેન્ટ પર ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં એ ગણતરી કરવી પણ જરૂરી છે કે જો તમે પ્રિ પેમેન્ટ કરો છો તો પછી તે ટેક્સ બેનિફિટ પર કોઈ અસર કરે નહીં. જો પ્રિ પેમેન્ટની અસર થઈ રહી છે તો વધારાના નાણાંનો ઉપયોગ ફ્યુચર માટે થઈ શકે છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">