શેરબજારમાં આજના કારોબારમાં જબરદસ્ત તેજી ક્યાં શેરમાં દેખાઈ, જાણો અહેવાલમાં

ભારતીય શેરબજારે આજે મુજબૂત સ્થિતિ દેખાડી છે. નિફ્ટીમાં સરકારી  માલિકીની કંપની ગેઈલના શેરે  8% સુધી વધારો દર્જ કરાવ્યો છે. સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો છે. ટેક મહિન્દ્રાનો શેર પણ 4% સુધી વધ્યો હતો. બજારના નકારાત્મક પાસા ઉપર નજર કરીએ તો નેસ્લે ઈન્ડિયાના શેર 2% ઘટાડા સાથે બંધ થયા છે. ઓટો […]

શેરબજારમાં આજના કારોબારમાં જબરદસ્ત તેજી ક્યાં શેરમાં દેખાઈ, જાણો અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 01, 2020 | 5:24 PM

ભારતીય શેરબજારે આજે મુજબૂત સ્થિતિ દેખાડી છે. નિફ્ટીમાં સરકારી  માલિકીની કંપની ગેઈલના શેરે  8% સુધી વધારો દર્જ કરાવ્યો છે. સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો છે. ટેક મહિન્દ્રાનો શેર પણ 4% સુધી વધ્યો હતો. બજારના નકારાત્મક પાસા ઉપર નજર કરીએ તો નેસ્લે ઈન્ડિયાના શેર 2% ઘટાડા સાથે બંધ થયા છે. ઓટો ઈન્ડેક્સમાં અમરા રાજા બેટરીના શેર પણ 2% નુકસાન સાથે બંધ થયા છે.

 Sharebajar ma aaj na karobar ma jabardast teji taraf kaya share ma dekhai jano aehval ma

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજના કારોબારની હાઇલાઇટ્સ ઉપર એક નજર

  • BSEની માર્કેટ કેપ 176.22 લાખ કરોડ રૂપિયા નોંધાઈ.
  • BSEમાં  62% કંપનીઓના શેર વધ્યા.
  • 3,072 કંપનીના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,923 કંપનીઓના શેર વધ્યા અને 976 કંપનીઓનો શેર ઘટયા છે.
  • 237 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે  અને 42 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે દર્જ થયા.
  • 432 કંપનીઓએ  અપર સર્કિટ  અને 204 કંપનીઓનું લોઅર સર્કિટ નોંધાવી.

Sharebajar ma aaj na karobar ma jabardast teji taraf kaya share ma dekhai jano aehval ma

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતમાં આઈટી ક્ષેત્રે નોકરીની તકો, મળશે તગડો પગાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">