Share Market : શેરબજારમાં તેજીનો માહોલ, Sensex 57,846 સુધી ઉછળ્યો

ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 1 ડિસેમ્બરે ખુલ્યો છે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.

Share Market : શેરબજારમાં તેજીનો માહોલ, Sensex 57,846 સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 12:04 PM

મંગળવારે ઘટાડા સાથે કારોબારની સમાપ્તિ છતાં આજે શેરબજાર(Share Market) મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર આગળ ધપાવી રહ્યા છે. Sensex આજે 57,365.85 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે મંગળવારના 57,064.87 બંધ સ્તર કરતા ૩૦૦ અંક ઉપર છે. આજના પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 57,846.45 સુધી ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો. Nifty ની વાત કરીએ તો સૂચકઆંક ગઈ કાલની છેલ્લી 16,983.20 ની સપાટી સામે 17,104.40 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ ઉપલી સપાટીએ 17,213.05 ઉપર જયારે નીચલા સ્તરે 17,079.75 ઉપર નોંધાયો હતો.

મંગળવારે ઘટાડા સાથે બંધ થયું હતું બજાર શેરબજાર મંગળવારે જબરદસ્ત ઉતાર – ચઢાવ સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ દિવસ દરમિયાન 923 પોઈન્ટ સુધી વધ્યો હતો જ્યારે તે 1,316 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. છેલ્લે તે 195 પોઈન્ટ (0.34%) ઘટીને 57064 પર બંધ રહ્યો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટ (0.48%) ઘટીને 16,972 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે 58,183ની ઊંચી સપાટી બનાવી હતી જ્યારે 56,867ની નીચી સપાટી બનાવી હતી. સવારે બજાર 12 પોઈન્ટના વધારા સાથે 57,272 પર ખુલ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 16 શેર ઘટ્યા હતા. પાવર ગ્રીડ, ટાઇટન અને બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ ફાયદો થયો હતો. નેસ્લે, ઈન્ફોસિસ અને બજાજ ફિનસર્વ પણ ઉછાળા સાથે બંધ થયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આજે Tega Industries IPO ખુલ્યો દેશનું IPO માર્કેટ તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 1 ડિસેમ્બરે ખુલ્યો છે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.આ આઈપીઓ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરે છે એટલે કે OFS છે. આવી સ્થિતિમાં કંપનીને આ IPOમાંથી કોઈ ફંડ નહીં મળે.

આ પણ વાંચો : આજથી દીવો પ્રગટાવવો બનશે મોંઘો: 14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

આ પણ વાંચો : આ Pensioner હજુ પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, 30 નવેમ્બરની સમયમર્યાદા પછી પણ પેન્શન બંધ નહીં થાય, જાણો કારણ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">