Share Market : ઉતાર – ચઢાવના અંતે SENSEX 41 અંક વધ્યો NIFTY 14,677 ઉપર બંધ થયો

આજના કારોબારી સત્ર દરમ્યાન ભારતીય શેરબજાર(Share Market) ઉતાર - ચઢાવ વચ્ચે બંધ થયા છે.

Share Market : ઉતાર - ચઢાવના અંતે SENSEX 41 અંક વધ્યો NIFTY 14,677 ઉપર બંધ થયો
Share Market
Follow Us:
| Updated on: May 14, 2021 | 4:35 PM

આજના કારોબારી સત્ર દરમ્યાન ભારતીય શેરબજાર(Share Market) ઉતાર – ચઢાવ વચ્ચે બંધ થયા છે. આજે નિફ્ટી 14,677.80 ની ઊપર બંધ થયો જ્યારે સેન્સેક્સે 48732.55 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટી 14,749.65 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 48,898.93 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક            વધારો / ઘટાડો સેન્સેક્સ      48,732.55          +41.75  નિફટી         14,677.80         −18.70 

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.14 ટકા લપસીને 20,507.79 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.18 ટકાની નબળાઈની સાથે 22,200.54 પર બંધ થયા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

FMCG ઇન્ડેક્સ સિવાય NSEના અન્ય તમામ સૂચકાંકમાં ઘટાડો દર્જ થયો છે. નિફ્ટીFMCGમાં 2.13% ની મજબૂતી છે જ્યારે મેટલ 3.76% નીચે બંધ થયો છે. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર બજાર વધારા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 208.13 પોઇન્ટ ઉપર શરૂઆત આપી હતી અને નિફ્ટી 52.9 પોઇન્ટ વધ્યો હતો જો કે વેચવાલીના પગલે ગણતરીના સમયમાંબજારમાં ઘટાડો થયો હતોઅને બાદમાં ઉતાર – ચઢાવ રહ્યો હતો.

બુધવારે શેર બજારો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 471.01 પોઇન્ટ ઘટીને 48,690.80 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 154.25 પોઇન્ટના ઘટાડા સાથે 14,696.50 ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે ઈદ ના તહેવાર નિમિત્તે શેર બજારો બંધ રહ્યા હતા.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયા હતા SENSEX Open    48,898.93 High    48,898.93 Low    48,473.43

NIFTY Open   14,749.40 High    14,749.65 Low     14,591.90

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">