SHARE MARKET: કોરોનાના કેસ ફરી વધતાં ગભરાટ વચ્ચે વેચવાલીથી SENSEX 1,145 અંક લપસ્યો

કોરોનાના કેસો વધતા ફરી ગભરાટના માહોલ વચ્ચે આજે રોકાણકારોએ શેરનું જોરદાર વેચાણ કર્યું અને તેના કારણે શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે.

SHARE MARKET: કોરોનાના કેસ ફરી વધતાં ગભરાટ વચ્ચે વેચવાલીથી SENSEX 1,145 અંક લપસ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 4:26 PM

SHARE MARKET: કોરોનાના કેસો વધતા ફરી ગભરાટના માહોલ વચ્ચે આજે રોકાણકારોએ શેરનું જોરદાર વેચાણ કર્યું અને તેના કારણે શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા છે. આજે સેન્સેક્સ 1,145 અંક નીચે 49,744.32 પર બંધ રહ્યો છે. નિફટી પણ 14,675.70ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં 306.05 અંકનો ઘટાડો દર્જ થયો છે. આજે ઘટાડાને કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.4.1 લાખ કરોડ ઘટીને 200 લાખ કરોડની નીચે 199.88 લાખ કરોડ થઈ ગઈ છે, જે શુક્રવારે 203.98 લાખ કરોડ રૂપિયા હતી.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક            ઘટાડો સેન્સેક્સ     49,744.32   −1,145.44 (2.25%) નિફટી       14,675.70     −306.05 (2.04%)

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આજે બજારમાં જબરદસ્ત ઘટાડા પાછળ આ કારણ મહત્વના રહ્યા હતા

-દેશમાં કોરોના વધતા જતા કેસોથી રોકાણકારો ગભરાયા છે. – યુરોપના શેરબજારો બપોરે ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. – સ્થાનિક બજારના દિગ્ગ્જ શેરમાં તીવ્ર ઘટાડો થયો. જેમાં એસબીઆઈ સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો સમાવેશ થાય છે. – એક્સચેન્જમાં પણ 62% શેર ઘટે છે.

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open   50,910.51 High   50,986.03 Low    49,617.37

NIFTY Open   14,999.05 High   15,010.10 Low    14,635.05

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">