Share Market : નફાવસૂલીના પગલે SENSEX 337 અંક તૂટયો , NIFTY 15 હજાર નીચે સરક્યો

સ્થાનિક શેરબજાર(Share Market)માં આજે સતત બીજા દિવસે વેચવાલીનું જોર રહ્યું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 338 અંક મુજબ 0.68% તૂટીને 49,565 પોઇન્ટ પર બંધ થયો હતો

Share Market : નફાવસૂલીના પગલે SENSEX 337 અંક તૂટયો , NIFTY  15 હજાર નીચે સરક્યો
Stock Market
Follow Us:
| Updated on: May 20, 2021 | 4:49 PM

સ્થાનિક શેરબજાર(Share Market)માં આજે સતત બીજા દિવસે વેચવાલીનું જોર રહ્યું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 338 અંક મુજબ 0.68% તૂટીને 49,565 પોઇન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી(NIFTY) સેન્સેક્સ પણ વધુ 0.83% ઘટાડાના પગલે 124.10 પોઇન્ટ લપસીને 14,906.05 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો. મેટલ સેક્ટરમાં શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. નિફ્ટી મિડકેપમાં 0.1% ની નબળાઇ દર્જ થઇ છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર           સૂચકઆંક          ઘટાડો સેન્સેક્સ     49,564.86      −337.78  નિફટી        14,906.05      −124.10 

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આજે શેરબજારમાં સારી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 68.88 પોઇન્ટ અને નિફ્ટી 12.45 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યા હતા જોકે બાદમાં ઉતાર ચઢાવ રહ્યો હતો. આ પહેલા બુધવારે બજાર સતત બે દિવસની તેજી બાદ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 290.69 પોઇન્ટ તૂટીને 49,902.64 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 77.95 પોઇન્ટના ઘટાડા સાથે 15,030.15 પર બંધ રહ્યો હતો.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળાઈ સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15000 ની નીચે સરક્યો છે અને સેન્સેક્સ 49564.86 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 337 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 124 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે મિડકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા સુધી ઘટીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.08 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકા વધીને બંધ થયા છે.

આજના કારોબાર દરમ્યાન આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open    49,971.52 High     50,099.17 Low      49,496.78

NIFTY Open    15,042.60 High    15,069.80 Low      14,884.90

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">