આજે ક્યાં શેર રહ્યા તેજીમાં અને ક્યાં શેરમાં દેખાઈ નરમાશ , જાણો અહેવાલમાં

નરમાશ સાથે ખુલેલા ભારતીય શેરબજાર દિવસભરના ઉતારચઢાવ બાદ આખરે નજીવી વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં આઇશર મોટરના શેરમાં 7% ની મજબૂતી જોવા મળી હતી. કોલ ઈન્ડિયા અને બજાજ ફિનસર્વના શેર પણ 3–3 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ નકારાત્મક પાસ ઉપર નજર કરીએતો ટાટા મોટર્સના શેરમાં 3% ગગડીને બંધ થયા છે. એલ એન્ડ ટી […]

આજે ક્યાં શેર રહ્યા તેજીમાં અને ક્યાં શેરમાં દેખાઈ નરમાશ , જાણો અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 13, 2020 | 5:05 PM

The stock market started the week on a mild note following a mixed response in global markets

નરમાશ સાથે ખુલેલા ભારતીય શેરબજાર દિવસભરના ઉતારચઢાવ બાદ આખરે નજીવી વૃદ્ધિ નોંધાવી હતી. નિફ્ટીમાં આઇશર મોટરના શેરમાં 7% ની મજબૂતી જોવા મળી હતી. કોલ ઈન્ડિયા અને બજાજ ફિનસર્વના શેર પણ 3–3 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ નકારાત્મક પાસ ઉપર નજર કરીએતો ટાટા મોટર્સના શેરમાં 3% ગગડીને બંધ થયા છે. એલ એન્ડ ટી સ્ટોકમાં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આજના કારોબારની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી.

  • BSE માં 55% કંપનીઓના શેર આજે નફામાં છે
  • BSEની માર્કેટ કેપ રૂ .168.31 લાખ કરોડ થઈ છે
  • 2,856 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,599 કંપનીઓના શેરમાં વૃદ્ધિ અને 1,063 કંપનીઓ ઘટાડો થયો .
  • 142 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 41 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે છે
  • 317 કંપનીઓએ અપર સર્કિટ છે અને 182 કંપનીઓ લોઅર સર્કિટ નોંધાવી છે.

આજના કારોબારમાં NIFTY50 માં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

Sharebajar ma aaj na karobar ma kon rahyu aagal ane kone karyo nikshani no samno vancho aa aehval

TOP GAINERS

Company Last price Profit (%)
Eicher motors 2,526.00 7.46
Bajaj finserve 7,289.00 3.74
Coal india 125.85 3.07
Tata steel 487.25 2.98
Divis lab 3,431.00 1.90

TOP LOSERS

Company Last price Loss (%)
Tata motors 146.15 3.34
L&T 1,052.50 1.93
HDFC 2,306.25 1.11
HDFC bank 1,357.05 1.07
UPL 425.60 0.93

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">