Share Markert : મજબૂત સ્થિતિ સાથે કારોબારની શરૂઆત, જાણો આજના ક્યાં Stocks રહ્યા Gainer અને Losers

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૦.૪૬ ટકા અને નિફટી ૦.૩૬ ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો વધી રહ્યા છે અને 7 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજે HDFC અને કોટક મહિન્દ્રા બેંકના શેર 1-1%થી વધુ વધ્યા છે.

Share Markert : મજબૂત સ્થિતિ સાથે કારોબારની શરૂઆત, જાણો આજના ક્યાં Stocks રહ્યા Gainer અને Losers
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:58 AM

કારોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજાર(Share Markert) મજબૂત સ્થિતિ સાથે ખુલ્યું છે.આજે સેન્સેક્સ 54,461.31 અને નિફ્ટી 16,274.80 પર ખુલ્યો છે. ગણતરીના સમયમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિ દર્શાવી રહ્યા હતા. સવારે ૯.૩૦ કલાકે સેન્સેક્સ 250 અંક વધીને 54,652.01 અને નિફ્ટી 56 અંક વધીને 16,314.95 પર કારોબાર કરી રહ્યા છે. વ્યવસાય કરી રહ્યા છીએ.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૦.૪૬ ટકા અને નિફટી ૦.૩૬ ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો વધી રહ્યા છે અને 7 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજે HDFC અને કોટક મહિન્દ્રા બેંકના શેર 1-1%થી વધુ વધ્યા છે. આ અગાઉના સત્રમાં સોમવારે બજાર દિવસ દરમ્યાનની અસ્થિરતા બાદ મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ 125.13 પોઇન્ટ વધીને 54,402.85 અને નિફ્ટી 20.05 પોઇન્ટ વધીને 16,258.25 પર બંધ થયો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. ફાઈનાન્શિયલ સર્વિસ , એફએમસીજી , આઈટી , ફાર્મા , રિયલ્ટી , પીએસયુ બેન્ક અને મેટલ સેક્ટરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે પ્રાઈવેટ બેન્ક અને ઑટો શેરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આજે પ્રારંભિક સત્રમાં ક્યાં શેરમાં ઉછાળો અને ક્યાં શેરમાં નરમાશ નોંધાઈ તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને આઈશર મોટર્સ ઘટાડો : શ્રી સિમેન્ટ, પાવર ગ્રિડ, બજાજ ઑટો, હિરો મોટોકૉર્પ, વિપ્રો અને એનટીપીસી

મિડકેપ શેર વધારો : હિંદુસ્તાન એરોન, બેયર કૉર્પસાઈન્સ, ગ્લેન્ડ, સેલ અને ક્યુમિન્સ ઘટાડો : ફ્યુચર રિટેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, નેટકો ફાર્મા, અદાણી પાવર અને જીએમઆર ઈન્ફ્રા

સ્મૉલકેપ શેર વધારો : એસ્ટ્રોન પેપર, ગ્લોબસ સ્પિરિટ્સ, હિંદુજા ગ્લોબલ, તેજસ નેટવર્ક્સ અને ટાઈમકેન ઘટાડો : ફ્યુચર લાઈફ, ઓટોમોટિવ એક્સેલ, ફ્યુચર સપ્લાય, શ્રી રેણુકા અને સોમાની સિરામિક્સ

આ પણ વાંચો :  IPO Allotment Status : Devyani International IPOના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

આ પણ વાંચો : VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">