શેર બજારમાં ક્યાં શેરે રડાવ્યા અને ક્યાં શેરે કર્યા માલામાલ, જાણો અહેવાલમાં

પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં સતત નરમાશ છવાયેલી રહી હતી . શેરબજારમાં આઈટી અને ઑરો શેરમાં આજે વેચવાલીનું જોર રહ્યું હતું. શેરબજારમાં સેન્સેકસમાં ૧૩૫ અને નિફટીમાં ૨૮ અંકનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટીમાં ભારતી એરટેલના શેર 4% નીચા બંધ થયા છે જયારે હીરો મોટોકોર્પના શેર પણ 3% સુધી ઘટાડો દર્જ કર્યો છે. બેંકઓફ બરોડાના શેર પણ 3% […]

શેર બજારમાં ક્યાં શેરે રડાવ્યા અને ક્યાં શેરે કર્યા માલામાલ, જાણો અહેવાલમાં
Ankit Modi

| Edited By: Pinak Shukla

Oct 30, 2020 | 4:47 PM

પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં સતત નરમાશ છવાયેલી રહી હતી . શેરબજારમાં આઈટી અને ઑરો શેરમાં આજે વેચવાલીનું જોર રહ્યું હતું. શેરબજારમાં સેન્સેકસમાં ૧૩૫ અને નિફટીમાં ૨૮ અંકનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટીમાં ભારતી એરટેલના શેર 4% નીચા બંધ થયા છે જયારે હીરો મોટોકોર્પના શેર પણ 3% સુધી ઘટાડો દર્જ કર્યો છે. બેંકઓફ બરોડાના શેર પણ 3% ના ઘટાડા સાથે બંધ થયા છે. બજારના હકારાતક પાસ તરફ નજર કરીએતો અદાણી પોર્ટના શેરમાં 4% ની મજબૂતી આવી છે. સરકારની માલિકીની કંપનીઓ પણ આજે તેજીમાં દેખાઈ હતી બીપીસીએલ અને કોલ ઈન્ડિયામાં પણ -3–3 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આજના કારોબારી સત્ર દરમ્યાન દ્યણખેંચનારી બાબતો આ મુજબ રહી હતી

  • BSE માં આજે 45% શેરના ભાવ ઘટ્યા છે.
  • BSEની માર્કેટ કેપ 157.90 લાખ કરોડ રૂપિયા રહી હતી
  • 2,751 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,337 કંપનીઓના શેર વધ્યા અને 1,242 કંપનીઓના શેર ઘટ્યા છે
  • 108 કંપનીઓના શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે રહ્યા અને 52 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે નોંધાયા હતા
  • 218 કંપનીઓએ અપર સર્કિટ અને 184 કંપનીઓ લોઅર સર્કિટ નોંધાવી છે

TOP GAINERS

કંપની                છેલ્લો ભાવ       વૃદ્ધિ (%) અદાણી પોર્ટ     358.00             4.46 બીપીસીએલ     353.80             3.51 કોલ ઇન્ડિયા     114.65              3.43 એનટીપીસી    88.35               2.14 સાન ફાર્મ        466.10             2.14

TOP LOOSERS

કંપની                       છેલ્લો ભાવ              નુકશાન (%)

ભરતી એરટેલ                 432.75         4.00 હીરો મોટોકોર્પ               2,804.90    3.08 મારુતિ                          6,938.00       2.52 આયશર મોટર્સ             2,085.00     2.43 બજાજ ફાઇનાન્સ            3,300.00   2.37

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati