શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર
આજે ફરી એકવાર શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દેખાડી છે. આજે બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1%ની મજબૂતી સાથે 3,146 પર અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 95 અંકના વધારા સાથે 30,604 પર બંધ થયો છે. આજે સરકારી બેંકોમાં રોકાણકારોએ સારો રસ દેખાડ્યો છે. પંજાબ નેશનલ બેન્કના શેર 5% સુધી ઉપર બંધ થયા […]
આજે ફરી એકવાર શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દેખાડી છે. આજે બજાર વૃદ્ધિ સાથે બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1%ની મજબૂતી સાથે 3,146 પર અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 95 અંકના વધારા સાથે 30,604 પર બંધ થયો છે. આજે સરકારી બેંકોમાં રોકાણકારોએ સારો રસ દેખાડ્યો છે. પંજાબ નેશનલ બેન્કના શેર 5% સુધી ઉપર બંધ થયા છે. માર્કેટની તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ .182.77 લાખ કરોડને વટાવી ગઈ છે.
આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી.
- BSE માં 56% કંપનીઓના શેર વધ્યા છે.
- BSEની માર્કેટ કેપ 182.76 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી.
- 3,118 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
- 1,750 કંપનીઓના શેરોમાં વધારો અને 1,220 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.
- 275 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 46 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે નોંધાયા હતા.
- 449 કંપનીઓએ અપર સર્કિટ અને 169 કંપનીઓ લોઅર સર્કિટ નોંધાવી છે.
આ પણ વાંચો: શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં બંને ઈન્ડેકસે સર્વોચ્ચ સપાટી દર્જ કરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો