શેરબજારમાં આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

વૈશ્વિક બજારોમાં જબરદસ્ત તેજીની અસર ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. સતત ૬ દિવસ સુધી બજારમાં વૃદ્ધિ અને રેકોડ ઊંચાઈ પ્રાપ્ત કરતા બજારમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ .. ICICI SECURITIES આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના આજે નોન રિટેઇલ OFS ખુલશે. આઈસીઆઈસીઆઈ બેંક 2.21% હિસ્સો વેચશે જેની ફ્લોર પ્રાઈસ […]

શેરબજારમાં આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ
Share Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 09, 2020 | 9:55 AM

વૈશ્વિક બજારોમાં જબરદસ્ત તેજીની અસર ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. સતત ૬ દિવસ સુધી બજારમાં વૃદ્ધિ અને રેકોડ ઊંચાઈ પ્રાપ્ત કરતા બજારમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ ..

ICICI SECURITIES આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના આજે નોન રિટેઇલ OFS ખુલશે. આઈસીઆઈસીઆઈ બેંક 2.21% હિસ્સો વેચશે જેની ફ્લોર પ્રાઈસ 4% ડિસ્કાઉન્ટ પર 440 રૂપિયા છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

Surat ICICI bank fraud case ED seizes scamster Madanlal Jains properties worth Rs 7. 63 crore

ICICI BANK આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડે 2.21 ટકા સુધીના હિસ્સાના વેચાણને મંજૂરી આપી દીધી છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં શેરના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. OFS દ્વારા 2.21 ટકા સુધીના હિસ્સાના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોરની કિંમત 440 રૂપિયા છે.

HAL કંપનીની બોર્ડ મીટીંગ આજે છે. વચગાળાના ડિવિડન્ડ પર નિર્ણય થઈ શકે છે.

TCS ટીસીએસએ ડિઝિટલ પ્લેટફોર્મ માટે ઇઝરાયલીની મોટી બેંક Hapoalim સાથે કરાર કર્યો છે.

JSW STEEL નવેમ્બરમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 3 ટકા વધીને 13.32 લાખ ટન થયું છે. નવેમ્બરમાં આ પ્લાન્ટમાં 89 ટકાની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્લેટ પ્રોડક્ટ સેગમેન્ટ 6 ટકા વધીને 9.61 લાખ ટન થયો છે. લાંબા ઉત્પાદન ક્ષેત્રમાં 1 ટકાની નબળાઇરહી હતી .

TATA STEEL એસ એન્ડ પીએ કંપનીના દેખાવને નકારાત્મકથી હટાવી સ્થિર કર્યો છે, B+ રેટિંગ જાળવ્યું છે.

PRESTIGE ESTATE સીસીઆઈએ બ્લેકસ્ટોન સાથેના સોદાને મંજૂરી આપી દીધી છે. કંપનીને સીસીઆઈ પાસેથી 11000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી મળી છે.

APOLLO HOSPITALS એપોલો ફાર્મસીમાં એમેઝોન 737 કરોડનું રોકાણ કરી શકે છે.

terms and conditions to withdraw rs 5 lakh from yes bank yes bank na customers 50 hajar nahi 5 lakh sudhi upadi shake che rupiya jano aa sharat

YES BANK બ્રિકવર્થે ડેબ્ટ રેટિંગ D થી વધારી BB + કરી દીધી છે.

CANARA BANK ફ્યુચર્સ માર્કેટમાં શેરો પર પ્રતિબંધ લાગ્યો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">