SBI Important Notice : 23 મે સુધી બેંકની આ સુવિધાઓ ઉપલબ્ધ થશે નહિ, જાણો ક્યા કામને પડશે અસર

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના 44 કરોડ ખાતાધારકો માટે અગત્યની સૂચના (SBI Important Notice)જારી કરી છે.

SBI Important Notice : 23 મે સુધી બેંકની આ સુવિધાઓ ઉપલબ્ધ થશે નહિ, જાણો ક્યા કામને પડશે અસર
State Bank of India
Follow Us:
| Updated on: May 22, 2021 | 8:27 AM

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના 44 કરોડ ખાતાધારકો માટે અગત્યની સૂચના (SBI Important Notice)જારી કરી છે. બેંકે તેમના ગ્રાહકોને ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ તેમની જરૂરિયાત મુજબ બેન્કિંગ સંબંધિત બાબતોનું પ્લાનિંગ કરે . બેંકે પોતાના ગ્રાહકોને આ મહત્વની માહિતી આપીને જણાવ્યું છે કે બેંકની કેટલીક આવશ્યક સેવાઓ 21 મે, 22 મે અને 23 મેના રોજ બંધ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મેન્ટેનન્સ વર્ક હાથ ધરાયુ છે. SBIનું કહેવું છે કે ગ્રાહકોને અવિરત બેંકિંગ સુવિધા પ્રદાન કરવા સેવાઓ વધુ સારી બનાવવા માટે મેન્ટેનન્સ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બેંક કેટલાક ફેરફાર અને અપગ્રેડેશન કરી રહી હોવાની માહિતી મળી રહી છે. સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાના કારણે ત્રણ દિવસ સુધી વિક્ષેપિત રહેશે.

જાણો ક્યારે સર્વિસ બંધ રહેશે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે બેંક 21 મે , 22 મે અને 23 મે 2021 ના રોજ કેટલાક સમય માટે મેન્ટેનન્સનું કામ કરશે. બેંકે જણાવ્યું છે કે એસબીઆઈના ગ્રાહકો આ સમય દરમિયાન INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે નહિ .

UPI પેમેન્ટ થઈ શકશે નહિ એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુવિધા વધારવા માટે બેંક તેનું UPI પ્લેટફોર્મ અપગ્રેડ કરશે. આ સમય દરમિયાન યુપીઆઈ વ્યવહારો ગ્રાહકો માટે બંધ રહેશે. બેન્કના કસ્ટમર્સએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. પેમેન્ટ ન થવાથી તેમના જરૂરી કામ અટકી શકે છે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">