2 માર્ચથી ખુલશે SBI Cardsનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો તમામ વિગતો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની સહાયક કંપની SBI Cardsનો IPO 2 માર્ચે ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ.750 થી રૂ.755 નક્કી કરવામાં આવી છે. આ IPOથી રોકાણકારોને બમ્પર રિટર્નની આશા છે. એસબીઆઇ કાર્ડ્સનો શેર ગ્રે માર્કેટમાં 200-270 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો સરળ ભાષામાં કહીએ તો લિસ્ટિંગના દિવસે તેના પર પ્રતિ શેર 270 […]

2 માર્ચથી ખુલશે SBI Cardsનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો તમામ વિગતો
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:52 AM

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની સહાયક કંપની SBI Cardsનો IPO 2 માર્ચે ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ.750 થી રૂ.755 નક્કી કરવામાં આવી છે. આ IPOથી રોકાણકારોને બમ્પર રિટર્નની આશા છે. એસબીઆઇ કાર્ડ્સનો શેર ગ્રે માર્કેટમાં 200-270 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો સરળ ભાષામાં કહીએ તો લિસ્ટિંગના દિવસે તેના પર પ્રતિ શેર 270 રૂપિયા નફો થઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

SBI Cardsએ 19 શેરનો 1 લોટ નક્કી કર્યો છે, એટલે કે 755 રૂપિયાના ભાવ પર શેર મળે છે તો ઓછામાં ઓછા 14345 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOમાં રોકાણ માટે તમારૂ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે અને તેના દ્વારા IPO ભરી રોકાણ કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

એસબીઆઈ કાર્ડ્સના 95 લાખ ગ્રાહકો છે અને તે બીજી મોટી કંપની છે. ક્રેડિટ કાર્ડની સંખ્યાના સંદર્ભમાં એસબીઆઇ કાર્ડ્સનો બજારમાં 18% નો હિસ્સો છે. RBIના આંકડા મુજબ ગત 3 વર્ષમાં ભારતમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવામાં વાર્ષિક 35.6%ના દરથી વધારો થયો છે, જ્યારે ક્રેડિટ કાર્ડ લેવામાં 25.6%નો વધારો નોંધાયો છે. SBI Cardsના એમડીનું કહેવું છે કે SBIની કંપનીમાં કુલ 74% ભાગીદારી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">