SAILના OFSને પાંચ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, સરકારી હિસ્સાના વેચાણથી રૂ. 2,664 કરોડ મળશે

જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ. (Steel Authority of India Ltd) SAILના 10 ટકા હિસ્સાના વેચાણથી 2,664 કરોડ રૂપિયા આવવાની ધારણા છે.

SAILના OFSને પાંચ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, સરકારી હિસ્સાના વેચાણથી રૂ. 2,664 કરોડ મળશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 17, 2021 | 12:37 PM

જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ. (Steel Authority of India Ltd) SAILના 10 ટકા હિસ્સાના વેચાણથી 2,664 કરોડ રૂપિયા આવવાની ધારણા છે. કંપનીની OFS ને શુક્રવારે ૫ ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થઈ છે. સ્ટોક એક્સચેન્જોના ડેટા મુજબ ઇશ્યૂના કુલ કદ પર આશરે 522.89 ટકા શેર માટે સબ્સ્ક્રિપશન મળ્યું છે. સરકાર રૂ 10 ની ફેસ વેલ્યુના OFS દ્વારા સેલમાં 20.6 કરોડ શેર અથવા પાંચ ટકા હિસ્સો વેચી રહી છે. સરકાર પાસે પણ 20.6 કરોડના વધારાના શેર વેચવાનો વિકલ્પ છે.

OFS નું કુલ કદ 41.3 કરોડ શેર્સ પર પહોંચ્યું OFSનું કુલ કદ 41.3 કરોડ શેર પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, સરકારને શેર દીઠ રૂ 64 ના ઓછામાં ઓછા ભાવે રૂ2,664 મળવાની આશા હોવાનું એક્સચેંજ ડેટા દર્શાવે છે. શેર દીઠ રૂ 65.75 ના કિંમતે બિડ્સ લગાવવામાં આવી છે. SAILના શેર BSE પર 4.39 ટકાના ઘટાડા સાથે રૂ70.20 પર બંધ થયા છે.

ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂપિયા 2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક SAILની OFS સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ 2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. અત્યાર સુધીમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી ફક્ત 28,298.26 કરોડ રૂપિયા જ એકત્રિત કરી શકી છે. તેમાંથી રૂ. 14,453.77 કરોડ જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી ડિવિડન્ડ તરીકે પ્રાપ્ત થયા છે. બાકીના 13,844.49 કરોડ રૂપિયામાંથી NTPCના શેર બાયબેક હેઠળ શેરના વેચાણમાંથી 1,065.37 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

IRFCનો IPO 18 જાન્યુઆરીએ ખુલશે રેલ્વે મંત્રાલય હેઠળ આવતા ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નો IPO 18 જાન્યુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. IRFCના IPO માટે કિંમત પ્રતિ શેર 25-26 રૂપિયા છે. સરકારને કિંમત શ્રેણીના ઉચ્ચ સ્તર પર 1,544 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">