એપ્રિલથી નિયમો બદલાઈ રહયા છે, In Hand Salary ઓછો થઈ શકે છે, જાણો કેમ?

નવા વેતન નિયમ હેઠળના તમામ ભથ્થાં કુલ પગારના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે.

એપ્રિલથી નિયમો બદલાઈ રહયા છે, In Hand Salary ઓછો થઈ શકે છે, જાણો કેમ?
File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 17, 2021 | 8:28 AM

એપ્રિલ 2021 થી દેશમાં 4 નવા લેબર કોડ (Labour Codes) અમલમાં આવી રહ્યા છે. આ લેબર કોડમાં પગાર/વેતન કોડ, ઔદ્યોગિક સંબંધો પરનો કોડ, કાર્ય સંબંધિત સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની શરતોનો કોડ (OHS) અને સામાજિક અને વ્યવસાયિક સલામતી કોડ શામેલ છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ચાર કોડને અધિસૂચિત કરવામાં આવ્યા છે અને શ્રમ મંત્રાલય એપ્રિલથી ચાર કોડ લાગુ કરવાની યોજના ધરાવે છે. મંત્રાલયે શ્રમ કાયદામાં સુધારો લાવવા માટે કુલ 44 પ્રકારના જૂના શ્રમ કાયદાને ચાર બ્રોડ કોડ્સમાં સમાવિષ્ટ કર્યા છે. આ કોડ્સના અમલીકરણથી દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમો અને નિયમોના નવા યુગની શરૂઆત કરશે.

 કોડ શું કહે છે ? નવા વેતન નિયમ હેઠળના તમામ ભથ્થાં કુલ પગારના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે. જોકે ગ્રેજ્યુટીનું પ્રમાણ વધશે. કર્મચારી અને કંપની બંનેનું PF માં ફાળો (PF Contribution) વધશે. આનો અર્થ ગણી શકાય કે તમારી બચત વધશે. કામના કલાકો અંગેના શ્રમ સુધારા (Labour Reforms) ઓવરટાઇમ આપીને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ ન કરવું જોઈએ. એ જ રીતે, તમે 3 મહિનામાં 125 કલાકથી વધુ સમય કામ કરી શકાતું નથી.

આ નોંધપાત્ર સુધારા હોઈ શકે છે નવા લેબર કોડ્સ અંગે સરકારનું કહેવું છે કે, 70 વર્ષથી કાર્યરત આ નિયમો કાયદામાં પરિવર્તન લાવશે. નવા કાયદા આંતરરાષ્ટ્રીય ધોરણના છે. જો તેનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓને અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું પડશે એટલે કે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસની છૂટ મેળવશે. પરંતુ દર અઠવાડિયે તમારે પહેલાની જેમ 48 કલાક કામ કરવું પડશે, એટલે કે, દિવસમાં 12 કલાક કામ કરવું પડશે. આ સિવાય મંત્રાલય જૂન 2021 સુધીમાં એક વેબ પોર્ટલ શરૂ કરવાની પણ વાત કરી રહ્યું છે, જે સ્થળાંતર કરનારા કામદારો સહિતના અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મંત્રાલય એક સાથે ચારેય કોડનો અમલ કરવા માંગે છે ચાર મુખ્ય લેબર કોડ્સમાંથી, પગાર/વેતન કોડને સંસદ દ્વારા 2019 માં મંજૂરી આપવામાં આવી હતી. બાકીના ત્રણ કોડને લોકસભા અને રાજ્યસભામાં 2020 માં સંસદના બંને ગૃહોથી મંજૂરી મળી હતી. શ્રમ મંત્રાલય એક સાથે ચાર કોડનો અમલ કરવા માંગે છે. રાજ્યો દ્વારા લેબર કોડના કેટલાક નિયમો પણ આખરી ઓપ આપવામાં આવી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">