રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં થયો વધારો, બીકાનાર જમીન મામલે કરોડો રુપિયાની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) શુક્રવારે કહ્યું કે બીકાનેર જમીન મામલે રોબર્ટ વાડ્રાની એક કંપનીની 4.62 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. EDએ 2015માં સોદાના ગુનાના મામલે કેસ દાખલ કર્યો હતો. બીકાનેરના મામલતદારે જમીન ફાળવણીમાં કરેલ છેતરપિંડીના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ રાજસ્થાન પોલિસે પ્રાથમિક માહિતી અને આરોપપત્ર દાખલ કર્યા હતા. આ વિસ્તાર ભારત પાકિસ્તાન સરહદની […]

રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં થયો વધારો, બીકાનાર જમીન મામલે કરોડો રુપિયાની સંપત્તિ ઈડીએ કરી જપ્ત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 16, 2019 | 1:35 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) શુક્રવારે કહ્યું કે બીકાનેર જમીન મામલે રોબર્ટ વાડ્રાની એક કંપનીની 4.62 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.

EDએ 2015માં સોદાના ગુનાના મામલે કેસ દાખલ કર્યો હતો. બીકાનેરના મામલતદારે જમીન ફાળવણીમાં કરેલ છેતરપિંડીના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ રાજસ્થાન પોલિસે પ્રાથમિક માહિતી અને આરોપપત્ર દાખલ કર્યા હતા. આ વિસ્તાર ભારત પાકિસ્તાન સરહદની નજીક હોવાના કારણે સંવેદનશીલ માનવામાં આવે છે. વાડ્રા અને તેમની માતા મૌરીન જયપુરમાં EDની સામે હાજર થયા હતા. વાડ્રાની પત્ની અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમની સાથે તપાસ એજન્સીની ઓફિસ સુધી ગયા હતા. EDએ વિદેશમાં કથિત રીતે ગેરકાયદેસર સંપતિઓ ખરીદવાના મામલે વાડ્રાની વિરૂધ્ધ તપાસ હેઠળ તેમને દિલ્હીમાં ગયા અઠવાડિયાથી 3 દિવસ સુધી પુછપરછ કરી હતી.

[yop_poll id=1487]

યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
Video : ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ભૂલ ન કરતાં, વધશે તમારી મુશ્કેલી
ફરી એક વખત જામનગરમાં જોવા મળશે, બોલિવુડ સ્ટારનો જમાવડો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
g clip-path="url(#clip0_868_265)">