RFC IPO allotment : શેરની ફાળવણી કરી દેવાઈ, આ રીતે જાણો તમારી અરજીની સ્થિતિ

IRFC IPO :જો તમે પણ આ IPO આઈપીઓ માટે અરજી કરી છે, તો તમે તેની ફાળવણીની આતુરતાથી રાહ જોતા હશો. કંપનીની આઈપીઓ ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે.

RFC IPO allotment : શેરની ફાળવણી કરી દેવાઈ, આ રીતે જાણો તમારી અરજીની સ્થિતિ
Indian Railway's Freight revenue increased
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 1:25 PM

IRFC IPO :જો તમે પણ આ IPO આઈપીઓ માટે અરજી કરી છે, તો તમે તેની ફાળવણીની આતુરતાથી રાહ જોતા હશો. કંપનીની આઈપીઓ ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમને શેર ફાળવવામાં આવ્યા છે તેમને સંદેશા પણ મળી ગયા છે. જો કે, કેટલાક લોકો એવા હોઈ શકે છે કે જેમને કોઈ સમસ્યા હોવાને કારણે સંદેશ મળ્યો નથી. તેઓ જાતે સ્થિતિ તપાસી શકે છે  29 જાન્યુઆરીથી આ શેરનો વેપાર શેર બજારમાં શરૂ થશે.

IRFC નો IPO 3.49 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપની દ્વારા આ આઈપીઓ માટે લગભગ 124 કરોડ શેર જારી કરવામાં આવ્યા હતા, જ્યારે કંપનીને 435 કરોડ શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત સ્થિતિ 2.67 વખત સબ્સ્ક્રાઇબ થઈ છે. રિઝર્વ પોર્સનને છૂટક રોકાણકારો માટે 3.66 વખત બિડ મળી છે. રેલવેના કર્મચારીઓએ 43.73 વખત સબ્સ્ક્રાઇબ કર્યું છે.

ઇશ્યૂના એલોટમેન્ટ અને રિફંડ વિશે માહિતી વિષે તમે આ વેબસાઇટ દ્વારા પણ તપાસ કરી શકો છો કે તમને શેર્સ પ્રાપ્ત થયા છે કે નહીં ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફાળવણીની સ્થિતિ ચકાસવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો >> સૌ પ્રથમ IPOના રજિસ્ટ્રાર ASBAની વેબસાઇટની મુલાકાત લેવી >> ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનનો IPO પસંદ કરો. >> જો એપ્લિકેશન નંબર દાખલ કરો છો, તો એપ્લિકેશન પ્રકારમાં ASBA અથવા NON-ASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો. >> જો તમે DPID અથવા CLIENT ID દાખલ કરી રહ્યાં છો, તો ડિપોઝિટરીમાં NSDL અથવા CDSL પસંદ કરો. >> DPID અથવા CLIENT ID દાખલ કરો. >> જો PAN પસંદ કરી રહ્યા હોય, PAN નંબર લખી સબમિટ કરો. >> શેર ફાળવણીની સ્થિતિ બતાવવામાં આવશે.

BSE ની વેબસાઇટ પર પણ ચકાસી શકો છો કે તમને શેર્સ મળ્યા છે કે નહીં? >>આ માટે તમારે પહેલા www.bseindia.com પર જવું પડશે . >>ઇશ્યૂ પ્રકારમાં ઇક્વિટી પસંદ કરવી >>IRFC પસંદ કરો હવે તમારો એપ્લિકેશન નંબર ભરો >>PAN નંબર દાખલ કરો.A >>સર્ચ બટન પર ક્લિક કરો. >>સ્ક્રીન પર શેરની ફાળવણી જોશો.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">