રિલાયન્સે આ જગ્યાએ શરૂ કર્યુ 3200 કરોડ રૂપિયાનું રોકાણ, 11 હજારથી વધારે લોકોને રોજગારી મળવાની સંભાવના

ઈન્વેસ્ટર્સ સમિટમાં સરકારની સાથે કરેલા MOU પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તરાખંડના પર્વતીય ક્ષેત્રોમાં 4જી કનેક્ટિવિટી, રિટેલ સ્ટોર, પેટ્રોલ પંપ સહિત અન્ય ઘણાં પ્રોજેકટસ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લગભગ 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી પ્રદેશના 11 હજારથી વધુ લોકોને નોકરી મળવાની સંભાવના છે. પ્રદેશમાં ઔદ્યોગિક રોકાણને વધારવા માટે અને રોજગારીની […]

રિલાયન્સે આ જગ્યાએ શરૂ કર્યુ 3200 કરોડ રૂપિયાનું રોકાણ, 11 હજારથી વધારે લોકોને રોજગારી મળવાની સંભાવના
Follow Us:
| Updated on: May 09, 2019 | 6:26 AM

ઈન્વેસ્ટર્સ સમિટમાં સરકારની સાથે કરેલા MOU પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તરાખંડના પર્વતીય ક્ષેત્રોમાં 4જી કનેક્ટિવિટી, રિટેલ સ્ટોર, પેટ્રોલ પંપ સહિત અન્ય ઘણાં પ્રોજેકટસ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લગભગ 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ રોકાણથી પ્રદેશના 11 હજારથી વધુ લોકોને નોકરી મળવાની સંભાવના છે. પ્રદેશમાં ઔદ્યોગિક રોકાણને વધારવા માટે અને રોજગારીની નવી તકો ઉભી કરવા માટે સરકારે ગયા વર્ષે ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ હતું.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તે સમિટ દરમિયાન ભારતના ટોચના અને સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ ઉત્તરાખંડમાં રોકાણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સરકારની સાથે 3200 કરોડ રૂપિયા રોકાણ કરવા માટે MOU કર્યો હતો.

આ રોકાણ માટેનું કામ શરૂ થઈ ગયું છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના માધ્યમથી પ્રદેશના દૂરના વિસ્તારોમાં 4જી નેટવર્ક સેવાને મજબૂત કરવાની સાથે જ રિલાયન્સ રિટેલ કંપનીના માધ્યમથી પ્રદેશમાં 100 રિટેલ સ્ટોર ખોલવામાં આવશે.

આ પણ વાંચો: જાણો CBSEના પેપરની જવાબવહી કેવી રીતે ચકાસવામાં આવે છે

તે સિવાય પેટ્રોલ પંપ અને અન્ય બીજા પ્રોજેકટ્સમાં પણ રોકાણ કરવામાં આવશે. સરકારે ટાવર લગાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આવતી મુશ્કેલીઓ માટે નીતિ બનાવી છે. જેમાં જિલ્લા અધિકારીના માધ્યમથી જ ટાવરની પરવાનગી આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">