Reliance AGM : રિલાયન્સ JIO-GOOGLEના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ કરી શકે છે,સસ્તા ફોનની કિંમત ઉપર રહેશે નજર

મુકેશ અંબાણી સ્થાનિક સ્તરે એસેમ્બલ ગૂગલ સંચાલિત સ્માર્ટફોન દ્વારા ભારતીય બજાર કબજે કરવાની યોજના બનાવી રહ્યા છે.

Reliance AGM : રિલાયન્સ JIO-GOOGLEના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ કરી શકે છે,સસ્તા ફોનની કિંમત ઉપર રહેશે નજર
Reliance AGM માં કંપનીના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ થઇ શકે છે
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 8:09 AM

વિશ્વભરમાં સ્માર્ટફોન સપ્લાય ચેન પ્રભાવિત થવા સાથે કમ્પોનન્ટની કિંમતોમાં વધારો થવાને કારણે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ દબાણ હેઠળ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા મુકેશ અંબાણી સ્થાનિક સ્તરે એસેમ્બલ ગૂગલ સંચાલિત સ્માર્ટફોન દ્વારા ભારતીય બજાર કબજે કરવાની યોજના બનાવી રહ્યા છે.

મુકેશ અંબાણી જે ક્ષેત્ર તરફ ડગલું માંડે તેમાં ક્રાંતિ સર્જવા માટે જાણીતા છે. મોબાઈલ ઓપરેટર ક્ષેત્રમાં જીઓ સાથે કદમ મુકનાર અંબાણીની કંપની આજે શિખર ઉપર બિરાજમાન છે. હવે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અમુકેશ અંબાણી સસ્તો પરંતુ સુવિધાઓથી ભરપૂર ફોન લોન્ચ કરવા માંગે છે

AGM માં સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરૂઆતના કેટલાક વર્ષોમાં લાખો સસ્તા સ્માર્ટફોન વેચવાની કલ્પના કરી છે. પરંતુ હવે તે યોજનાનો એક નાનો હિસ્સો લોન્ચ કરવાનું લક્ષય રાખી રહ્યા છે. રિલાયન્સ 24 જૂને યોજાનારી શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં કો-બ્રાન્ડેડ ફોન વિશે જાણકારી આપશે. આ પછી તેનું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર લોન્ચિંગ થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વર્ષ 2025 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડ કરતા વધુ હશે સૂત્રો અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં 2025 સુધીમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 90 કરોડને વટાવી જવાની ધારણા છે. અહીંનો ગ્રાહક નવી તકનીકવાળો સ્માર્ટફોન માંગે છે જે સસ્તુ પણ હોય. રિલાયન્સ અને ગુગલના ઇજનેરોએ મળીને આ પ્રકારનો સ્માર્ટફોન બનાવ્યો છે. તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું એવું વર્ઝન છે જે યુઝરને મોંઘા પાર્ટ્સનો ઉપયોગ કર્યા વિના શ્રેષ્ઠ અનુભવ આપે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">