આખરે અનિલ અંબાણીને જેલ જતાં મુકેશ અંબાણીએ બચાવી લીધાં, નાના ભાઈએ પણ આભાર વ્યક્તમાં કરવા કોઇ કસર ન છોડી

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યનિકેશન્સને મોટી રાહત મળી છે. એરિક્સનના બાકી રહેલાં રૂ.550 કરોડ વ્યાજ સહિત અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીએ ચુકવી દીધા છે. એરિક્સનના બાકી રહેલાં નાણાં ચૂકવ્યા પછી અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ અને ભાભીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આદરણીય મોટાભાઈ મુકેશ, મુશ્કેલીના આ સમયમાં મદદ કરવા માટે અને આ સમયમાં […]

આખરે અનિલ અંબાણીને જેલ જતાં મુકેશ અંબાણીએ બચાવી લીધાં, નાના ભાઈએ પણ આભાર વ્યક્તમાં કરવા કોઇ કસર ન છોડી
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:50 AM

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યનિકેશન્સને મોટી રાહત મળી છે. એરિક્સનના બાકી રહેલાં રૂ.550 કરોડ વ્યાજ સહિત અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીએ ચુકવી દીધા છે.

એરિક્સનના બાકી રહેલાં નાણાં ચૂકવ્યા પછી અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ અને ભાભીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આદરણીય મોટાભાઈ મુકેશ, મુશ્કેલીના આ સમયમાં મદદ કરવા માટે અને આ સમયમાં મારી સાથે ઉભા રહેવા માટે તમારો આભાર માનું છું. તમે સમય પર મદદ કરીને પરિવારના મજબૂત મુલ્ય અને પરિવારના મહત્વને ઉજાળ્યું છે.

આ પણ વાંચો : મનોહર પર્રિકરની હતી રક્ષા સોદાઓ પર જોરદાર પકડ, પર્રિકરે એક સોદામાં સરકારના અંદાજે 49 હજાર કરોડ રુપિયા બચાવી લીધા હતા!

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

આ અંગે અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અંબાણી, રિલાયન્સ ટેલિકોમ અને ઈન્ફ્રાટેલે કોર્ટમાં આપેલી બાંહેધરીનું ઉલ્લંઘન કર્યું છે. જેના માટે તેમને 453 કરોડ ચૂકવવા પડશે નહીંતર 3 મહિનાની જેલ થશે. જેની સમયમર્યાદા પૂર્ણ થવાના એક દિવસ પહેલાં જ એરિક્સનને 458.77 કરોડ ચૂકવ્યા છે.

RCom અને રિલાયન્સ જિયોએ પણ કોમ્યુનિકેશન સંપત્તીઓના વેચાણના કરારને સમાપ્ત કર્યા છે. જેના માટે અનિલ અંબાણીએ 15 મહિના પહેલાં કરાર કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">