RBI એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

ભારતીય રિઝર્વ બેંક(RBI) એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ  RBI ની સૂચનાનો અનાદર કર્યો હતો.  આદેશનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. RBIના જણાવ્યા અનુસાર Non – Banking Financial Company (NBFC) એ  કોડમાં આપેલી સૂચનાનું પાલન કર્યું  ન હતું.જે માટે દંડ ફટકારવામાં […]

RBI એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને  5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 20, 2020 | 11:37 AM
ભારતીય રિઝર્વ બેંક(RBI) એ નિસાન રેનો ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ  RBI ની સૂચનાનો અનાદર કર્યો હતો.  આદેશનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. RBIના જણાવ્યા અનુસાર Non – Banking Financial Company (NBFC) એ  કોડમાં આપેલી સૂચનાનું પાલન કર્યું  ન હતું.જે માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
Miscreants loot money from private finance company employee Bhavnagar આ દંડ સિસ્ટમેટીકલી ઇમ્પોર્ટેડ નોન-ડિપોઝિટ ટેકિંગ કંપની એન્ડ  ડિપોઝીટ ટેકિંગ કંપની નિર્દેશ ૨૦૧૬ નું પાલન ન કરવા માટે લાગુ કરવામાં આવ્યું છે. કાનૂની નિરીક્ષણમાં સામે આવ્યું કે, 31 માર્ચ 2019 ના રોજ કંપનીની નાણાકીય સ્થિતિમાં RBIની સૂચનાનું પાલન ન થયું હતું. કાર્યવાહી પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી, અને કંપનીને જવાબ રજૂ કરવા કહેવામા આવ્યું હતું પરંતુ , પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો અને જવાબોથી બચાવ થયો ન હતો. RBIએ નિર્ણય લીધો કે ચાર્જની પુષ્ટિ થી રહી છે અને નાણાકીય દંડ લાગુ કરવામાં આવ્યો.

MPC e reporate ma koi badlav nahi karva nirnay lidho satat biji review meeting ma koi ferfar na karayo

PNB અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પર RBIએ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટના ભંગ બદલ દંડ લાદવામાં તાજેતરમાંકાર્યવાહી કરી હતી. પંજાબ નેશનલ બેંક પર 1 કરોડ અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેટલીક હાઉસિંગ લોન પર સૂચનાનું પાલન ન કરવા માટે આ દંડ લાદવામાં આવ્યો છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">