રક્ષાબંધનને આડે હવે ગણતરીનાં દિવસો બાકી છતાં રાખડી બજારમાં સન્નાટો,રાખડીના વેપારમાં 50 ટકાનો ઘટાડો નોંધાતા વેપારીઓમાં નિરાશા

રક્ષાબંધનને આડે હવે ગણતરીનાં દિવસો બાકી છતાં રાખડી બજારમાં સન્નાટો,રાખડીના વેપારમાં 50 ટકાનો ઘટાડો નોંધાતા વેપારીઓમાં નિરાશા
http://tv9gujarati.in/rakshabandhan-ne…epario-ma-nirasa/

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટમાં અવનવી રાખડીઓ આવી છે આ વખતે કોરોનાનો કેર હોવાથી કોરોનાને લગતી રાખડીઓ માર્કેટમાં આવી છે. અમદાવાદના સરસપુરના એક વેપારી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને આરોગ્ય સેતુ એપ્લિકેશન કેવી રીતે ઉપયોગી છે તેના સ્લોગન સાથેની રાખડીઓ વેચી રહ્યા છે જેનો ઉદ્દેશ કમાણીની સાથે લોકોને જાગૃત કરવાનો પણ છે જોકે કોરોનાના કારણે રાખડીના વેપારમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જેના કારણે વેપારીઓમાં નિરાશા વ્યાપી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati