RailTel IPO: આવી રહી છે વધુ એક સરકારી કંપનીમાં રોકાણની તક, જાણો વિગતો

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd) નો IPO 16 ફેબ્રુઆરી 2021 ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલ્ટેલ એ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે

RailTel IPO: આવી રહી છે વધુ એક સરકારી કંપનીમાં રોકાણની તક,  જાણો વિગતો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:44 AM

પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (RailTel Corporation of India Ltd) નો IPO 16 ફેબ્રુઆરી 2021 ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલ્ટેલ એ રેલવે(Railway ) મંત્રાલય હેઠળનું PSU છે જે ભારતીય રેલ્વે નેટવર્ક પર ફાસ્ટ અને ફ્રી વાઇફાઇ (Wifi) પ્રદાન કરે છે. આ IPO 16 ફેબ્રુઆરીએ ખુલશે અને તેમાં 18 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. કંપનીએ આ માટે શેર દીઠ ભાવ 93-94 રૂપિયા નક્કી કર્યા છે. આ IPO દ્વારા સરકારનું રૂ 820 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.

RailTel ની રચના વર્ષ 2000 માં થઈ હતી રેલટેલની રચના વર્ષ 2000 માં થઈ હતી. તેને ટ્રેન નિયંત્રણ, સંચાલન અને સલામતી માટે અપનાવવામાં આવતી ટેલિકમ્યુનિકેશંસ સિસ્ટમનો આધુનિકીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સાથે, વધારાની આવક મેળવવા માટે દેશવ્યાપી બ્રોડબેન્ડ અને મલ્ટિમીડિયા નેટવર્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું. કંપનીને રેલ્વે ટ્રેક સાથે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ પણ સોંપાયું હતું.

RailTel IPOની હાઇલાઇટ્સ >> કંપનીએ રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીઓ માટે 5 લાખ ઇક્વિટી શેર આરક્ષિત કર્યા છે. >> આ ઇસ્યુ ફક્ત ASBA દ્વારા લાગુ કરી શકાય છે. >> આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે. >> આઈપીઓ ઓફરની લોટ સાઇઝ 155 ઇક્વિટી શેર છે. >> ઓછામાં ઓછું રૂ 14,570 નું રોકાણ કરવું પડશે. >> તમે વધુમાં વધુ 13 લોટ સાઇઝ માટે બોલી લગાવી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વર્ષ ૨૦૨૧ ના પ્રારંભથી IPO ની ભરમાર ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), ઇન્ડિગો પેઇન્ટ્સ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની, સ્ટોવ ક્રાફ્ટ અને બ્રુકફિલ્ડ ઈન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટ પછી આ રેલટેલ આ વર્ષનો અત્યાર સુધીનો સાતમો IPO છે. ન્યુરેકા લિમિટેડ(Nureca Ltd) નો આઈપીઓ 15 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ ખુલશે, જે છઠ્ઠો ઇસ્યુ છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">