Radhika Merchant Net Worth : જુનિયર સેલ્સ મેનેજર તરીકે કામ કરી ચૂકી છે મુકેશ અંબાણીની નાની વહુ, જાણો રાધિકાની નેટવર્થ

મીડિયા રિપોર્ટસ તરફથી મળેલા સમાચાર મુજબ રાધિકા મર્ચન્ટની (Radhika Merchant) નેટવર્થ 8થી 10 કરોડ રુપિયાની આસપાસ છે. રાધિકા અને અનંતની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના કરવા જઈ રહ્યા છે.

Radhika Merchant Net Worth : જુનિયર સેલ્સ મેનેજર તરીકે કામ કરી ચૂકી છે મુકેશ અંબાણીની નાની વહુ, જાણો રાધિકાની નેટવર્થ
Anant Ambani - Radhika MerchantImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 5:03 PM

Radhika Merchant Net Worth : અંબાણી નામ નહિ પરંતુ એક બ્રાંડ છે, મુકેશ અંબાણી અને અંબાણી પરિવારથી સૌ કોઈ પરિચિત છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં અંબાણી પરિવારનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ પણ હાલમાં દુનિયામાં ફેમસ છે, અંબાણી પરિવારની વહુ શું કરી રહી છે તે જાણવા લોકો ખુબ જ ઉત્સુક હોય છે, તો ચાલો જાણીએ કે, રાધિકા મર્ચન્ટ કેટલા કરોડની માલિક છે.

18 ડિસેમ્બર 1994માં જન્મેલી રાધિકા એક ક્લાસિકલ ડાન્સર, બિઝનેસમેન સાથે-સાથે મીડિયા ફેસના રુપે પણ જાણીતી છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી રાધિકા તેના બોયફ્રેન્ડ અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કરવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો રોકા સેરેમની ગયા વર્ષે 29 ડિસેમ્બરે થઈ હતી.

તેઓએ તાજેતરમાં જ ગુજરાતી વિધિ મુજબ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ અનંત અંબાણી પરિવારનો બિઝનેસ ચલાવે છે તો બીજી બાજુ તેમની પત્ની પણ તેના પપ્પાનો બિઝનેસ ચલાવે છે. રિપોર્ટ મુજબ રાધિકાની નેટ વર્થ 8 થી 10 કરોડની નજીક છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ પણ વાંચો : જૂની પરંપરા મુજબ થઈ અનંત અને રાધિકાની સગાઈ, એક ફ્રેમમાં જોવા મળ્યો આખો અંબાણી પરિવાર

શું છે રાધિકા મર્ચેટનું ફેમેલી બેકગ્રાઉન્ડ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી મિત્રો છે. વર્ષ 2018માં બંનેનો એક ફોટો વાયરલ થયો હતો. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી છે. વેપારી પરિવાર ગુજરાતના કચ્છ પ્રદેશનો છે. 18 ડિસેમ્બર 1994ના રોજ જન્મેલી રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્કથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશનમાં ઈન્ટર્નશિપ કરી હતી. તેણે રિયલ એસ્ટેટ કંપની ઈસ્પ્રાવામાં જુનિયર સેલ્સ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી તે તેના ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગઈ. તેઓ હાલમાં એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર છે.

નીતા અંબાણી અને ઈશા અંબાણીની સૌથી વધુ નજીક છે રાધિકા મર્ચન્ટ

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે. રાધિકાનું નામ અનંત અંબાણી સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું છે અને સતત ચર્ચામાં રહ્યું છે. આ સિવાય રાધિકા મર્ચન્ટ ઘણા ફેમિલી ફંક્શનમાં નીતા અંબાણી સાથે જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પણ ખૂબ જ નજીક છે. ઘણા ફેમિલી ફંક્શનમાં રાધિકા અંબાણી સાથે પરિવાર તરીકે જોવા મળે છે.રાધિકા અને અનંતની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના કરવા જઈ રહ્યા છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">