AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? ડાયલ કરો આ નંબર , UIDAI તમારી સમસ્યા હલ કરશે

જો તમને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો.

AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? ડાયલ કરો આ નંબર , UIDAI તમારી સમસ્યા હલ કરશે
હવે આધાર માટેની કોઈપણ સમસ્યા માટે 1947 ડાયલ કરવાથી સમાધાન મળશે.
Follow Us:
| Updated on: May 04, 2021 | 8:23 AM

જો તમને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને માહિતી જારી કરી છે. હેલ્પલાઈન નંબર 1947 આપવામાં આવ્યો છે. આ 1947 નંબર નિઃશુલ્ક છે જે આખા વર્ષ દરમિયાન IVRS મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે.

આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધિત માહિતી પૂરી પાડે છે. આ સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ ગયું છે અથવા હજી સુધી તે પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયું નથી તો આ સુવિધાની મદદથી માહિતી મેળવી શકાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

UIDAIએ ટ્વીટ કર્યું છે UIDAIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. આ સુવિધા આઈવીઆરએસ દ્વારા 1947 પર ફોન કરીને 24 * 7 ઉપલબ્ધ કરાવી શકાય છે. એજન્ટ સાથે વાત કરવા સોમવારથી શનિવાર સવારે 7 થી 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા સંપર્ક કરી શકાશે

સુવિધા 12 ભાષાઓમાં મળશે આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા યુઆઈડીએઆઈએ 1947 હેલ્પલાઈન નંબર આપ્યો છે. આ નંબર પર ફોન કરી સમસ્યાઓ દૂર કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુનો સમાવેશ થાય છે.

ઈ – મેઈલ પણ કરી શકાય છે ઈ – મેઇલ દ્વારા તમારી સમસ્યાઓ પહોંચાડી શકાય છે. આ માટે તમારે help@uidai.gov.in પર લખીને તમારી સમસ્યા મેઇલ કરવાની રહેશે.

UIDAI ના અધિકારીઓને માહિતી આપો UIDAIના અધિકારીઓ આ મેઇલને સમયાંતરેર તપાસે છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ફરિયાદ સેલ ઇ-મેઇલનો જવાબ આપીને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.

તમે વેબસાઇટ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો >> સૌ પ્રથમ તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/ પર જાઓ >> હવે તમારે સંપર્ક અને સપોર્ટ માટે ‘Ask Aadhaar’ પર જવું પડશે. >> અહીં તમને એક આધાર એક્ઝિક્યુટિવ સાથે જોડવામાં આવશે, જેને તમે તમારી સમસ્યાઓ કહી શકો છો, તે તેમને હલ શોધી આપવામાં તમારી સહાય કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">