Petrol-Diesel Price Today : મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ 120.51 રૂપિયા, જાણો તમારા શહેરમાં આજના ભાવ શું છે ?

Petrol-Diesel Price Today 13 May 2022: વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 107 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. તેની અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી શકે છે.

Petrol-Diesel Price Today : મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ 120.51 રૂપિયા, જાણો તમારા શહેરમાં આજના ભાવ શું છે ?
No change in petrol-diesel prices (file photo)
Follow Us:
| Updated on: May 13, 2022 | 6:59 AM

સરકારી તેલ કંપનીઓએ 13 મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) અપડેટ કર્યા છે. આજે (શુક્રવાર), 13મી મે 2022, સતત 37માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 6 એપ્રિલથી દેશભરમાં ઈંધણના ભાવ (Fuel Price) સ્થિર છે. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના તાજેતરના અપડેટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol) 105.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ (Diesel) 96.67 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે.

કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 115.12 રૂપિયા અને ડીઝલની કિંમત 99.83 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા અને ડીઝલની કિંમત 100.94 રૂપિયા પ્રતિ લીટર છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

તમને જણાવી દઈએ કે 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જોકે, રાજ્ય સ્તરે ઈંધણ પરના વેટના અલગ-અલગ દરોને કારણે શહેરોમાં ઈંધણના ભાવ અલગ-અલગ છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. તેલ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.

ક્રૂડ ઓઈલની કિંમત 107 ડોલરને પાર

રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને સમર્થન અને પુરવઠાની વધતી ચિંતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.12 ટકા વધીને 107.6 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. તો બીજી બાજુ, WTI ક્રૂડની કિંમત 0.37 ટકા વધીને $106.1 પ્રતિ બેરલ થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">