GOLD : કિંમતી ધાતુના વેપારીઓએ 10 લાખથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે

સોના – ચાંદી (GOLD -SILVER) સહીત કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે હવે ગ્રાહક સાથેના 10 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલય દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ, 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે ઉપરાંત રીઅલ એસ્ટેટ એજન્ટોએ આ રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલયે મની લોન્ડરિંગને રોકવા […]

GOLD :  કિંમતી ધાતુના વેપારીઓએ 10 લાખથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે
Gold Rates
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 01, 2021 | 9:22 AM

સોના – ચાંદી (GOLD -SILVER) સહીત કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે હવે ગ્રાહક સાથેના 10 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલય દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ, 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કિંમતી ધાતુ અને સ્ટોન ડીલર્સે ઉપરાંત રીઅલ એસ્ટેટ એજન્ટોએ આ રેકોર્ડ રાખવો પડશે. નાણાં મંત્રાલયે મની લોન્ડરિંગને રોકવા માટે આ પગલું ભર્યું છે.

જૂના લૂપહૉલ દૂર કરવાનાં પગલાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 મુજબ રત્ન અને ઝવેરી ક્ષેત્રે KYC , પાન અને આધાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની રોકડ લેવડદેવડની મંજૂરી છે. નાણાં મંત્રાલયે સિસ્ટમની છટકબારીને દૂર કરવા આ પગલું ભર્યું છે. આ ફેરફાર પછી કિંમતી ધાતુ 10 લાખ રૂપિયાથી ઉપરના તમામ રોકડ વ્યવહારનો રેકોર્ડ જાળવવો પડશે.

CBIC બોર્ડ મોનિટર કરે છે પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ રૂલ્સ 2005 માં તાજેતરના ફેરફારો પછી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)ની રેગ્યુલેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંદર્ભે, આ બોર્ડને સ્થાવર મિલકત એજન્ટો દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ્સની પ્રક્રિયા અને જાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

30 ડિસેમ્બર સુધીમાં 4.73 કરોડ આઇટીઆર ફાઇલ થયા આવકવેરા વિભાગ અનુસાર નાણાકીય વર્ષ 2019-20 ના 30 ડિસેમ્બર સુધીમાં 4.73 કરોડ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. સરકારે વ્યક્તિગત આઈટીઆરની સમયમર્યાદા 10 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">