નાની લોન સમય પહેલા ભરપાઈ કરવા માટે હવે નહિ ચૂકવવી પડે પ્રિ – પેમેન્ટ પેનલ્ટી, જાણો RBI એ નિયમમાં શું કર્યા ફેરફાર

નાની લોન માટે સમયથી પેહલા ચુકવણી માટે પ્રિ - પેમેન્ટ પેનલ્ટી(Pre-payment penalty)ની વસૂલાત નહિ કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

નાની લોન સમય પહેલા ભરપાઈ કરવા માટે હવે  નહિ ચૂકવવી પડે પ્રિ - પેમેન્ટ પેનલ્ટી, જાણો RBI એ નિયમમાં શું કર્યા ફેરફાર
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 8:41 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નાની લોન એટલે કે માઇક્રો ફાઇનાન્સ માટે એક નવું માળખું બનાવી રહ્યું છે. આમાં સમયથી પેહલા લોનની ચુકવણી માટે પ્રિ – પેમેન્ટ પેનલ્ટી(Pre-payment penalty)ની વસૂલાત નહિ કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

સોમવારે કેન્દ્રીય બેંકે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટની કંપનીઓ માટેના સમાન રેગ્યુલેશન અંગેના કન્સલટીવ ડોક્યુમેન્ટ જારી કર્યા છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ માઇક્રોફાઇનાન્સમાં સામેલ વિવિધ રેગ્યુલેટેડ લેન્ડર્સ માટે રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં સુધારો કરવાનો છે. રિઝર્વ બેંકે 31 જુલાઇ સુધીમાં કન્સલટીવ ડોક્યુમેન્ટ પર ટિપ્પણીઓ માંગી છે.

લોનની ચુકવણીની મર્યાદા આવક અનુસાર નક્કી કરવામાં આવશે કન્સલ્ટિંગ પેપરના મુખ્ય મુદ્દાઓમાં તમામ નિયમનકારી સંસ્થાઓ માટે માઇક્રો ફાઇનાન્સ લોન્સની સામાન્ય વ્યાખ્યા, કુટુંબની આવકના ટકાવારી અનુસાર લોનની ચુકવણીની મર્યાદા નક્કી કરવી, કુટુંબની આવકનો અંદાજ લગાવવા માટે નીતિ ઘડવી અને લોનની સમય પહેલા ચુકવણી પર કોઈ પ્રિ પેમેન્ટ દંડ નહિ લેવો શામેલ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

NBFC કંપનીઓ માટે માર્ગદર્શિકા જારી થશે દસ્તાવેજમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટેની માર્ગદર્શિકા અનુસાર NBFC-MFI માટે પ્રાઇસીંગ ગાઇડલાઇન તૈયાર કરવી, રેગ્યુલેટરી કંપનીઓની વેબસાઇટ્સ પર વધુ પારદર્શિતા અને માઇક્રો ફાઇનાન્સ માટે માઇક્રો ફાઇનાન્સ લોનનીપ્રાઇસીંગ અંગે સરળ ફેક્ટશીટ તૈયાર કરવી. લોનની લઘુત્તમ અને મહત્તમ સરેરાશ વ્યાજ દર દર્શાવવાની દરખાસ્તો છે.

ફીડબેક પછી માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં ફેરફારો થશે RBIએ આ વર્ષની શરૂઆતમાં વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર એક નિવેદનમાં કહ્યું હતું કે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં વિવિધ નિયમનકારી સંસ્થાઓ માટે સમાન નિયમનકારી માળખું બનાવવાના ઉદ્દેશ સાથે એક કન્સલટીવ ડોક્યુમેન્ટ જારી કરવામાં આવશે. આ દસ્તાવેજ પરના હોદ્દેદારોનો ફીડબેક પ્રાપ્ત કર્યા પછી માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટ માટેના નિયમોમાં બદલાવ આવી શકે છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">