Power Grid ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 8000 કરોડના InvIT IPO લાવશે

સરકાર દ્વારા સંચાલિત પાવર ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ(Power Grid)કોર્પોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઇન્વિટ(InvIT) IPO લાવવાની યોજના બનાવી રહ્યું છે.

Power Grid ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 8000 કરોડના InvIT IPO લાવશે
દાણી ટ્રાન્સમિશનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 256.55 કરોડ થયો છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 8:30 AM

સરકાર દ્વારા સંચાલિત પાવર ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ(Power Grid)કોર્પોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઇન્વિટ(InvIT) IPO લાવવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ આ માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. IPO દ્વારા કંપની 8 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે. પાવર ગ્રીડનો શેર હાલમાં રૂ 192 પર કારોબાર કરી રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા છે.

સરકારને મદદ મળશે જો આ IPO સફળ થાય છે, તો તે સરકારને મદદ કરી શકે છે. સરકારે આ નાણાકીય વર્ષમાં રૂ 2.10 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. સરકાર પાવર ગ્રીડને ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણમાં નવા રોકાણની તક મળશે. ઈન્વીટની રકમ દ્વારા કંપની દેવું ઘટાડવાની યોજના પણ બનાવી શકે છે.

IPO  માર્ચ સુધીમાં આવી શકે છે આ ઇન્વિટ માર્ચમાં આવવાની ધારણા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પાવર ગ્રીડની સંપત્તિ મોનિટાઇઝેશન માટેની યોજનાને મંજૂરી આપી હતી. આ હેઠળ કંપની પહેલા હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન અને સબ સ્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું છે InvIT IPO ? અત્યાર સુધીમાં ઇન્ડી ગ્રીડ ઇન્વિટ, આઈઆરબી ઇન્ફ્રા ઇન્વિટ આઇપીઓ ખાનગી ક્ષેત્રમાં આવી ગયા છે. ઇન્વિટ એ મૂળભૂત રીતે એક સામૂહિક રોકાણ યોજના છે. તે મ્યુચ્યુઅલ ફંડ જેવું જ છે. તે લોકો પાસેથી નાણાં એકત્ર કરે છે અને આ નાણાં ઇન્ફ્રા પ્રોજેક્ટમાં રોકાણ કરે છે. આ રોકાણથી રોકાણકારોને ફાયદો થાય છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">