PM નરેન્દ્ર મોદી આજે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સના કાર્યક્રમને સંબોધશે, તેના ફાયદા જણાવશે

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે. આમાં, બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, ચાલુ ખાતા અને રિકરિંગ ડિપોઝિટ જેવા તમામ પ્રકારના ખાતાઓ થાપણ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

PM નરેન્દ્ર મોદી આજે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સના કાર્યક્રમને સંબોધશે, તેના ફાયદા જણાવશે
Prime Minister Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:01 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રવિવારે ‘ડિપોઝીટ ફર્સ્ટ: ગેરેન્ટેડ ટાઇમ બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ’ એ વિષય પર આધારિત એક કાર્યક્રમને સંબોધશે. PMOએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman), નાણા રાજ્ય મંત્રી અને આરબીઆઈના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das) પણ હાજર રહેશે.

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (Deposit insurance) અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે. આમાં, તમામ પ્રકારના ખાતાઓ જેમ કે બચત ખાતું, ફિક્સ ડિપોઝિટ, ચાલુ ખાતું અને રિકરિંગ ડિપોઝિટ ડિપોઝિટ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

જો બેંક ડૂબે તો ખાતેદારને મળશે 5 લાખ સુધીની રકમ  એક મોટા સુધારામાં, સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. થાપણ વીમા મર્યાદાને બેંક દીઠ થાપણકર્તા દીઠ રૂ. 5 લાખ સુધી વધારીને, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા હતી. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

1 લાખ થાપણદારોને 1300 કરોડથી વધુની ચુકવણી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં 1,300 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા મંત્રી, નાણા રાજ્ય મંત્રી અને આરબીઆઈ ગવર્નર પણ હાજર રહેશે.

આ પણ વાંચોઃ

Viral: ગજબની કલાકારી ! બેટરીની મદદથી શખ્સે હવામાં ઘુમાવ્યો સિક્કો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા

આ પણ વાંચોઃ

હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">